Homeવાયરલ ખબરViral Video: હજારો ફુટ ઉંચેથી ખીણમાં ખાબક્યો, કંપારી ચડાવી દેતો સ્ટંટનો વીડિયો

Viral Video: હજારો ફુટ ઉંચેથી ખીણમાં ખાબક્યો, કંપારી ચડાવી દેતો સ્ટંટનો વીડિયો

-

Viral News Today : સોશિયલ મીડિયા પર અવનવા કરતબ કરતા કલાકારોના વિડીયો સમયાંતરે વાયરલ થતા રહે છે. ક્યારેક તો કલાકારો સાથે થતી દુર્ઘટનાના પણ વીડિયો વાયરલ Viral Video થતા હોય છે. ફેમસ થવાની લ્હાયમાં કેટલાક સ્ટંટ દરમિયાન કલાકારોને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે. હાલ એક એવો Video વીડિયો Instagram પર સામે આવ્યો છે જેમાં એક યુવક હજારો ફૂંટ ઉંચે હવામાં એક દોરી Rope પર ચાલવાનો સ્ટંટ Stunt કરી રહ્યો છે. ત્યાં અચાનક જ બેલેન્સ બગડતા તે નીચે પડે છે.

હજારો ફૂંટની ઉંચાઈ પર રસ્સા પર ચાલી રહેલા યુવકનું બેલેન્સ બગડતા તે નીચે પડ્યો હતો. પરંતુ સદનસીબે તેની પીઠ પર પૈરાશૂટ બંધાયેલુ દેખાય છે. જેના કારણે માની શકાય કે તેનો જીવ બચી ગયો હશે. આ ખતરનાક વીડિયો Danger Stunt Video જોઈ કાળજું કંપી જાય તેમ છે. જેને જોઈ કોઈ સ્ટંટ કરવાનું વિચાર પણ નહીં કરે તેવું લાગશે.

હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર આ વીડિયો સામે આવતા વાયરલ બની ગયો છે. જેમાં યુવક ઉંડી ખીણમાં ઉંચાઈ પર દોરી પર ચાલવા પ્રયાસ કરતો દેખાય છે. જોતા જ લાગે છે કે જો નીચે પડી જાય તો કોઈ ભોગે જીવ બચે નહીં.

Viral Video: હજારો ફુટ ઉંચેથી ખીણમાં ખાબક્યો કંપારી ચડાવી દેતો સ્ટંટનો વીડિયો

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

 

A post shared by BEAUTIFUL DESTINATIONS (@beautifuldestinations)

રૂવાડાં ખડા કરી દે તેવી ઉંચાઈ પર જોઈ શકાય છે કે યુવક દોરી પર ચાલવાનો પ્રયાસ કરે છે. એડેવન્ચર થ્રીલ માણવા જતા આ યુવક બેલેન્સ ગુમાવતા નીચ પડે છે. જેના કારણે તે પુરપાટ ગતિથી નીચે પટકાતો દેખાય છે. કેટલાક એડવેન્ચર રસીયાઓને આ વીડિયો ખુબ પસંદ પડી રહ્યો છે જોકે આ અતીગંભીર બાબત છે. હાલ આ વીડિયો ઈન્સ્ટાગ્રામના Beautifuldestinations નામના આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે.

કોમેડી વીડિયો Comedy Video જૂઓ

મહિલાએ ડાન્સ કરતાં-કરતાં હોશ ખોયો પછી હાસ્ય રેલાયુ

દુલ્હા-દુલ્હન બાખડી પડતા લગ્ન મારામારીમાં ફેરવાયા

હોળી જોઈ હશે પણ ચપ્પલ ફેંક હોળી નહીં જોઈ હોય

Rashifal 2022 Gujarati વાંચો રાશીફળ ગુજરાતીમાં

Surya Grahan 2022: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આ દિવસે, રાશિ ભવિષ્ય પર શું થશે અસર જાણો

રાશિફળ આપના મોબાઈલ પર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરી વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

રાશિફળ મોબાઈલ પર

Must Read