Homeવાયરલ ખબરફુંફાડા મારતો કોબ્રા પ્રાણાયામ કરે છે તેવી રમૂજ સાથેનો વિડીયો થયો સોશિયલ...

ફુંફાડા મારતો કોબ્રા પ્રાણાયામ કરે છે તેવી રમૂજ સાથેનો વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ

-

Funny Wild life Video Viral : સોશિયલ મીડિયા Social Media પર સાપ Snake અને જંગલી પ્રાણીના વિડીયો વાયરલ Trending Video થતા રહે છે. જેમાં કેટલાક વિડીયો Video લોકોને આશ્ચર્યમાં મુકી દે તેવા છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે જેને ખતરનાક પ્રાણીના વિડીયોમાં Trending Wild Life Video પણ હાસ્ય દેખાતું હોય છે. પરંતુ ખરેખર આવા વિડીયો રૂંવાડા ખડા કરી દે તેવા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડીંગ થઈ રહ્યો છે. જેમાં ભયાનક કિંગ કોબ્રા સાપ જોવા મળે છે.

સોશિયલ મીડિયા ટ્વિટર Twitter પર વાયરલ વીડિયોમાં એક કિંગ કોબ્રા ફેણ ફુલાવીને બેઠો છે. ફૂંફાડા મારતો ફેણ ચડાવી બેઠેલો કિંગ કોબ્રા King Cobra Snake ગુસ્સે હોય તેણ જણાય છે, વીડિયોમાં જોતા જ સમજી શકાય છે કે આ સાપ કેટલો ભયાનક હશે. ગુસ્સે થયેલો આ કોબ્રા સાપ શિકાર પર હુમલો કરવા તૈયાર છે તેવો વિડીયો પરથી અંદાજ લગાવી શકાય છે.

કિંગ કોબ્રા તેના શ્વાસને અંદર અને બહાર ખેંચી રહ્યો છે ટૂંકમાં ફૂંફાડા મારી  રહ્યો છે. તે જોતાં સ્પષ્ટ છે કે તે ખૂબ જ ગુસ્સે છે.

Viral Funny Snake Video – ફુંફાડા મારતો કોબ્રા પ્રાણાયામ કરે છે તેવી રમૂજ સાથેનો વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયોને IFS ઓફિસર સુસાંતા નંદા દ્વારા ટ્વિટર એકાઉન્ટ પર રીટ્વીટ કરવામાં આવ્યો છે. આ પહેલા આ વીડિયો મેઘના ગિરીશ નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો હતો. વીડિયો સાથે તેણે કેપ્શન આપ્યું છે – શું કોબ્રા પ્રાણાયામ કરી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો યુઝર્સ દ્વારા જોવાયો છે. ભયાનક કોબ્રાની ફેણ અને ફૂંફાડા મારી ગુસ્સો બતાવવાની સાથે જ લોકોના રૂંવાડા ખડા કેમ થઈ જાય તે આ વિડીયો પરથી સમજી શકાય છે.

Must Read