Monday, May 16, 2022

Photos/યુધ્ધની સ્થિતીમાં પીડાદાયક બાળકોની હાલતની તસવીર જોઈ હ્રદય દ્વવી ઉઠશે

Russia Ukraine News in Gujarati, આજના તાજા સમાચાર : હાલ રશિયન સૈન્યના યુક્રેન પર વધતા આક્રમણ Russia Ukraine War વચ્ચે, ઘણા યુક્રેનિયનીયન પરિવારો ભયના ઓથાર નીચે જૂએ છે. ત્યારે હવે મોતના ભય વચ્ચે યુક્રેનના લોકો પોતાના બાળકોના શરીર પર પોતાના પરિવારની માહિતી લખતા થયા છે. સાભળીને ચોંકાવનારી આ વાત ખરેખર બનતી ઘટના છે. આ ઘટનાની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેના કારણે રશિયની યુધ્ધ Russia Ukraine Conflict ની નિતીને ભયંકર રીતે વખોડવામાં આવી રહી છે.. આ બાળકોની તસવીરો અનેક પત્રકારોએ ટ્વીટ કરી રશિયાના આક્રમણને ઉજાગર કરી રહ્યાં છે. યુક્રેનિયન માતાઓ તેમના બાળકોના શરીર પર તેમના પરિવારના સંપર્કો લખી રહી છે, જેથી જો તેમની હત્યા કરવામાં આવે અને તેમના બાળકોને બચાવવામાં આવે, તો તે સંપર્કો તેમના કામમાં આવી શકે.

ટ્વિટર Twitter પર ફ્રીલાન્સ પત્રકાર, એનેસ્તાસિયા લપતિનાએ આવા જ એક ફોટો સાથે લખ્યું છે કે યુરોપ હજી પણ ગેસ ની ચર્ચા કરી રહ્યું છે, આ ટ્વિટમાં યુક્રેનની એક નાની બાળકીની પીઠ પર લખેલું નામ અને ટેલિફોન નંબર દેખાય છે. જે તેની માતાએ લખ્યો છે. બાળકીનો આ ફોટો ત્રણ દિવસ પહેલા તેની માતા સાશા માકોવીયે ઇન્સ્ટાગ્રામ પર મુક્યો હતો. આ પોસ્ટના ફોટોમાં લખેલુ લખાણ સ્થાનિક ભાષામાં છે, પરંતુ ગૂગલ ટ્રાન્સલેશન કરતા માહિતી મળે છે કે, મહિલાએ પોતાની દીકરી વેરા ના શરીર પર પરિવારની વિગતો લકી છે જેથી તેને કંઈ થાય તો તેને બચાવી શકાય.

Viral Photos/યુધ્ધની સ્થિતીમાં પીડાદાયક બાળકોની હાલતની તસવીર જોઈ હ્રદય દ્વવી ઉઠશે

રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધની ડરામણી તસવીરો સામે આવી છે. યુદ્ધને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. ગયા અઠવાડિયે, ધ ગાર્ડિયને પણ એક અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો કે, રશિયન સૈન્ય બચવા માટે બાળકોનો “માનવ કવચ” તરીકે ઉપયોગ કરી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચેર્નિહાઈવથી થોડે દૂર આવેલા નોવી બૈકીવ ગામમાં બાળકોથી ભરેલી બસોને ટેન્કોની સામે મૂકવામાં આવી હતી.

આજના ગુજરાતીમાં વાયરલ સમાચાર અને વીડિયો જૂઓ

જુઓ વિડીયો: નવા બુલેટમાં થયો જોરદાર વિસ્ફોટ

અઝાન vs હનુમાન ચાલીસા: MNS ના વિરોધ વચ્ચે BJP ના ઘનાઢ્ય નેતાની મફત લાઉડસ્પિકરની ઓફર

- Advertisment -

Must Read

rahul gandhi congress nav sankalp chintan shivir udaipur rajasthan gujarati news

કોંગ્રેસની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ આવું ચિંતન, પરસેવો પાડવો પડશે તેવું...

National Politics News ઉદયપુર : પંજાબ, ઉત્તર પ્રદેશમાં ભૂંડી હાર બાદ કોંગ્રેસ માટે મોટો પડકાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 નજીક...