Sunday, May 15, 2022

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના ડાયરેક્ટર અગ્નિહોત્રી ‘ભોપાલી’ ને લઈ આવ્યા વિવાદમાં, થઈ લેખીત ફરિયાદ

Viral News Today, આજના તાજા સમાચાર ગુજરાતી, News Gujarati : બોલિવૂડ ફિલ્મ Bollywood Movie ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ The Kashmir Files ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી હવે એક નવા વિવાદ Dispute માં ફસાયેલા જોવા મળી રહ્યા છે. ‘ભોપાલી’ Bhopali નો અર્થ ‘ગે’ Gay એવા તેમના નિવેદનને લઈને વિવાદ ઊભો થયો છે. પત્રકાર અને સેલિબ્રિટી Celebrity મેનેજર રોહિત પાંડેએ વર્સોવા પોલીસ સ્ટેશનને ભોપાલના નાગરિકોને સમલૈંગિક કહેવા બદલ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી Vivek Agnihotri વિરુદ્ધ FIR નોંધવા લેખિત ફરિયાદ આપી છે.

Viral News Today/ધ કાશ્મીર ફાઈલ્સના ડાયરેક્ટર અગ્નિહોત્રી Bhopali શબ્દને લઈ આવ્યા વિવાદમાં

અગ્નિહોત્રીએ એક ઓનલાઈન ચેનલને આપેલા ઈન્ટરવ્યુનો વીડિયો વાઈરલ થઈ ગયો હતો તે પહેલા જ તેઓ શુક્રવારે ભોપાલ એક ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આમાં અગ્નિહોત્રી કહેતા જોવા મળે છે કે, “હું ભોપાલમાં મોટો થયો છું, પણ હું ‘ભોપાલી’ Bhopali નથી, કારણ કે ભોપાલીની અલગ-અલગ નોટેશન છે. મતલબ હું તમને ખાનગીમાં સમજાવીશ, ભોપાલી Bhopali ને પૂછો. કોઈને કહો… આ ભોપાલી છે, તેનો સામાન્ય રીતે અર્થ થાય છે (સામાન્ય રીતે) તે ગે છે. હા, નવાબી શોખ ધરાવતી વ્યક્તિ…. અગ્નિહોત્રીની આ ટિપ્પણીનો ઘણા લોકોએ વિરોધ કર્યો હતો.

હવે તેમની આ ટિપ્પણી વિવાદનો વિષય બની રહી છે. તમને જણાવી દઈએ કે રોહિત પાંડે મૂળ ભોપાલનો છે, આ ફરિયાદ રોહિત વતી તેના વકીલ અલી કાશિફ ખાન દેશમુખે વર્સોઆ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. બીજી તરફ, દિગ્વિજયે અગ્નિહોત્રી પર પલટવાર કરતા ટ્વીટ કર્યું, “વિવેક અગ્નિહોત્રીજી, આ તમારો અંગત અનુભવ હોઈ શકે, સામાન્ય ભોપાલી Bhopali નો નહીં. હું ભોપાલ અને ભોપાલવાસીઓ સાથે પણ 1977 થી સંપર્કમાં છું, પરંતુ મને આવો અનુભવ ક્યારેય થયો નથી. તમે જ્યાં પણ હોવ ત્યાં સંગતની અસર તો થવાની જ છે.

કોમેડી વિડીયો ગુજરાતી ન્યૂઝ જૂઓ

જૂઓ- ‘તીન તિગાડા કામ બિગાડા’ નંબર પ્લેટમાં એવું લખ્યું કે થયા જેલ ભેગા

જૂઓ વિડીયો- હાસ્ય: ટ્રેનમાં જગ્યા ન મળે તો આવું ન કરશો લોકો હાસ્યનું પાત્ર બનાવશે

જૂઓ વીડિયો – જાનૈયા એ પુષ્પા ડાન્સ કર્યો અને કેવા થયા વાયરલ

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...