Homeવાયરલ ખબરજુઓ વિડીયો: બે પક્ષો વચ્ચે ગેંગ વોરની ઘટના સામે આવી

જુઓ વિડીયો: બે પક્ષો વચ્ચે ગેંગ વોરની ઘટના સામે આવી

-

Viral News in Gujarat: સુરેન્દ્રનગર (Surendranagar) માં બે પક્ષો વચ્ચે ગેંગ વોરની ઘટના સામે આવી છે. આ બે પક્ષો વચ્ચે ગેંગ વોરની ઘટના સામે આવી, જેમાં જાહેર રસ્તા પર લોકોના જીવની પરવાહ કર્યા વગર એક બીજા ઉપર પીકઅપ ટ્રકથી કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર આ ઘટના સામે આવી છે.

વધુ જુઓ: વિડીયો : વડોદરાની આ બેંકમાં ઘુસ્યા વરસાદના પાણી ગ્રાહકો ચિંતાતુર બની પહોંચ્યા બેંક પર

આ વિડીયોમાં બે પીકઅપ ટ્રકે એક કારને ટક્કર મારી રહી છે, અને કારમાં સવાર લોકોને કચડવાનો પ્રયાસ કર્યો હતો. મળતા અહેવાલ મુજબ આ ઝઘડો ભૂંડને પકડવા બાબતે થયો હતો અને ત્યારબાદ આ ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને એક બીજાને ગાડીથી કચડવાની કોશિશો કરવામાં આવી.

જુઓ વિડીયો: Viral News in Gujarat બે પક્ષો વચ્ચે ગેંગ વોરની ઘટના સામે આવી

ભૂંડ પકડવા માટે બંને વચ્ચે સમજૂતીથી વિસ્તાર નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ એક પક્ષના લોકો તેમનો વિસ્તાર છોડી બીજી બાજુના વિસ્તારમાં ભૂંડ પકડવા ગયા હતા.

વધુ વાંચો: બોટાદમાં સંભવિત લઠ્ઠાકાંડ ? 8ના મોત કેટલાક દર્દી દાખલ હોવાના અહેવાલ

વધુ વાંચો: રાજકોટમાં રૂ.35 હજારની ઉઘરાણીમાં બે જૂથ વચ્ચે ધીંગાણું ખેલાયું

આ બાબતના કારણે ગુસ્સે થઈને સામા પક્ષના લોકોએ તેમના પર હિંસક હુમલો કર્યો હતો. જેમાં બંને તરફથી પીકઅપ વાહનો દ્વારા કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ વિડીયો જોઈ શકાય છે કે, કાર બંને બાજુથી અથડાઈ રહી હતી.

હાલમાં સુરેન્દ્રનગર નો આ Video Viral વાયરલ થયો છે.

Viral Video માં જોઈ શકાય છે બે પીકઅપ વાહનો એક કારને ટક્કર મારી અંદર રહેતા લોકોને કચડી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે અને માત્ર ભૂંડ પકડવાની બાબતે આ બબાલ થઈ હતી. 15થી વધુ લોકોએ સાથે મળીને અન્ય પાર્ટી પર હુમલો કર્યો હતો. હાલમાં આ વિડીયો (Viral Video in Surendranagar Gujarat) સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જેમાં બંને તરફથી પીકઅપ વાહન દ્વારા કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના કોઈએ મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી. વીડિયોમાં ઘાયલ લોકોને રસ્તા પર પડતા જોઈ શકાય છે. આ સિવાય જે કારને ટક્કર મારવામાં આવી હતી તે ડુક્કરોથી ભરેલી જોઈ શકાય છે.

Must Read