Homeમનોરંજનજૂઓ વીડિયો/KGF Chapter 2 ટ્રેલર રીલીઝ વાંચો મુવી Release Date

જૂઓ વીડિયો/KGF Chapter 2 ટ્રેલર રીલીઝ વાંચો મુવી Release Date

-

Viral KGF Chapter 2 Release Date launch Watch Viral Video Today કોમેડી ગુજરાતી Funny Video : kolar gold fields કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ KGF 2 Release Date ફિલ્મનું ટ્રેલર લોન્ચ થતાની સાથે જ વાયરલ થવા લાગ્યું છે. સોશિયલ મીડિયા પર ચારે તરફ આ ફિલ્મના પાર્ટ 2ની જ વાતો ચાલે છે. સોશિયલ મીડિયા એપના સ્ટેટ્સ પર વીડિયો વાયરલ થયો હોય તેમ ધડાધડ વાયરલ વિડીયો Viral video સેટ થઈ રહ્યા છે. ત્યારે બીજા ભાગમાં શું છે આવો જાણીએ. લોહીથી લથપથ ભૂમિ પર હવે એક નવો માલિક છે – રોકી, જેનું નામ તેના દુશ્મનોના હૃદયમાં ડર અનુભવે છે. તેના સાથીઓ રોકીને તેમના તારણહાર તરીકે જુએ છે, સરકાર તેને કાયદો અને વ્યવસ્થા માટે જોખમ તરીકે જુએ છે; દુશ્મનો બદલો લેવા અને તેના પતન માટે કાવતરું ઘડી રહ્યા છે. રોકી અણધારી સર્વોપરિતા માટે તેની શોધ ચાલુ રાખતા હોવાથી લોહીયાળ લડાઈઓ કરાઈ રહી છે. તેવું છે મુવી kolar gold fields – KGF Chapter 2 Movie in Hindi.

Viral KGF Chapter 2 Trailer ટ્રેલર રીલીઝ વાંચો મુવી Release Date અને Movie Status

kgf chapter 2 full movie trailer launch realese date news in gugjarati viral today 2022

KGF Hindi Movie Funny Status Video Viral

કેજીએફ લોન્ચ પહેલા કોમેડી વિડીયો થયો હતો વાયરલ જૂઓ

KGF Chapter 2 Release Date in India ગુજરાતીમાં

કેજીએફ કોલાર ગોલ્ડ માઈન K.G.F. Chapter 2 ફિલ્મ આગામી તારીખ 14 April 2022 ના રોજ રીલિઝ થવા જઈ રહ્યું છે.

જૂઓ વીડિયો- KGF Chapter 2 Trailer in Hindi Watch Video

તેલુગુમાં પણ ટ્રેલર જૂઓ-KGF Chapter 2 Trailer in Telugu Watch Video

KGF Chapter 1 Sabse bada yoddha MA hoti hai Viral Status

KGF Chapter 1 ની જેમ કેજીએફ ચેપ્ટર 2 ના પણ વીડિયો લોકો સોશિયલ મીડિયાના સ્ટેટસ પર રાખવા લાગ્યા છે,ત્યારે હવે જ્યારે KGF 2 status video download કરવાનો વખત આવ્યો ત્યારે પણ પ્રથન ચેપ્ટરના વીડિયો લોકો શોધીને ડાઉનલોડ કરી રહ્યાં છે. જેમાં આ સ્ટેટસ મા સૌથી મોટા યોધ્ધા હોય છે તે વીડિયો સૌથી મોખરે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ◉──+NARESH+──◉ (@mr_naresh_3535)

Funny kgf chapter 2 full movie trailer launch realese date news in gugjarati viral today

KGF chapter 2 cast કયા-કયા કલાકારો દ્વારા ભજવવામાં આવ્યા છે પાત્રો ?

 1. Yash as naveen gowda a.k.a. Rocky
 2. Inayat khan as young Rocky
 3. Sanjay Dutt as Adheera
 4. Srinidhi Shetty as Reena Desai
 5. Raveena Tandon as Rashmika Sen, Prime Minister of India
 6. Prakash Raj as Anand Ingalagi
 7. Archana Jois as Rocky’s mother
 8. Ramachandra Raju as Garuda
 9. Achyuth Kumar as Guru Pandian legend
 10. Malavika as Deepa Hegde, the Chief Editor of news channel
 11. B.S. Avinash as Andrews
 12. Vasi as Kamal
 13. B. Suresha as Vittal, a slave at Narachi
 14. Eswari Rao
 15. Rao Ramesh as Kanneganti Raghavan, C.B.I Officer
 16. T. S. Nagabharana as Srinivas, news channel owner
 17. Saran Shakthi[16]
 18. Appaji Ambarisha Darbha
 19. Lakki Lakshman as Rajendra Desai, the father of Reena and a high-ranking associate at KGF
 20. Vinay Bidappa as Virat
 21. Ayyappa P. Sharma as Vanaram, commander of KGF
 22. Daali Dhananjaya as John, overseer of KGF
 23. Govinde Gowda as a peon at 24/News
 24. Harish Rai as Khasim, Shetty’s aide and Rocky’s confidant

શું છે K.G.F. Chapter 1 ફિલ્મના પ્રથમ ભાગમાં ?

મિત્રો, KGF kolar gold fields એટલે કે કોલાર ગોલ્ડ ફિલ્ડ એક સમયે ભારતની સૌથી મોટી સોનાની ખાણ હતી. જેની અંદરથી 900 ટનથી વધુ સોનું Gold Mineકાઢવામાં આવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતનું 95 ટકાથી વધુ સોનું આ એક ખાણમાંથી કાઢવામાં આવ્યું હતું. અને પછી ભારતને અન્ય દેશોમાંથી સોનું આયાત કરવાની જરૂર પણ ન પડી. પરંતુ હાલમાં સ્થિતિ એવી છે કે આ ખાણ બંધ પડી છે. હવે એવો પ્રશ્ન ઊભો થાય છે કે આટલું બધું સોનું ઠાલવતી આ ખાણ આખરે બંધ કેમ થઈ ? તેમજ અંગ્રેજો સાથે તેનું શું જોડાણ છે.

KGF chapter 2 Instagram Reel status

KGF chapter 2 full movie

કોલાર ગોલ્ડ ફિલ્ડસ કેજીએફ મુવી નો પાર્ટ 2 એટલે કે ચેપ્ટર 2 હજૂ રીલિઝ થયું નથી માટે kgf chapter 2 full movie ફિલ્મ રિલીઝ થયા પહેલા જ જોવા મળે તે શક્ય હોતું નથી. માટે દર્શકોને હવે તેના ઓફિશિયલ રીલઝ થવાની રાહ જોવી પડશે તેમાં હવે વધું દિવસો બાકી રહ્યાં નથી. અગાઉ કહ્યું તેમ KGF Chapter 2 Release Date in India 14 April 2022 ના રોજ થશે.

KGF chapter 2 status

KGF chapter 2 Whatsapp status

Must Read

jayrajsinh jadeja aniruddhsinh ribda

ગોંડલમાં રાજકારણ ગરમાય તેવી સ્થિતી રીબડા જુથની પત્રકાર પરિષદનું આયોજન

Gujarat Politics 2022 : વિધાનસભા ચૂંટણી પહેલા ગોંડલમાં રાજકારણ ગરમાયું છે. આ બેઠક પર ચૂંટણી લડવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ...