વાયરલ વીડિયો Viral Video, ગુજરાતી Funny Video ; Viral Videos Today : આજના ડિજિટસ જમાનામાં સોશિયલ મીડિયાની બોલબાલી ચાલે છે. એટલી હદે કે હવે સોશિયલ મીડિયાના કારણે લોકો પોતાની કળા પ્રદર્શિત કરવા સાથે પોતાના વિચારો પણ સોશિયલ મીડિયા પર મુકતા હોય છે. ત્યારે કેટલાક નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા લોકો સોશિયલ મીડિયામાં વિડીયો video બનાવીને પોસ્ટ કરતાં હોય છે. એવામાં તાજેતરમાં જ આપણા ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમના 10 વર્ષીય પુત્ર સરસ ગુજરાતી રેપ સંગીત ગાયન કરતો જોઈ શકાય છે.
ગૃહ રાજ્યમંત્રીએ ટ્વિટર પર શેર કર્યા બાદ વાયરલ થયેલા વીડિયોમાં તેમનો પુત્ર આરૂષ ગુજરાતીમાં એક રેપ સોંગ ગાઈ રહ્યો છે. આસપાસ બેઠેલા અન્ય બાળકો પોતાના મિત્રના આ ગાયન પર આનંદ માણતા જોવા મળે છે.
હર્ષ સંઘવીએ ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરી છે તેમાં આરૂષ રેપ ગાયન ગાતો જોવા મળે છે. જેના શબ્દો છે, લંડન જઈશ, “અમેરિકા જઈશ, દુનિયાભરની સારી સારી હોટલોમાં રહીશ, બધા હેલો હેલો કરશે, હું કેમ છો કહીશ, ગુજરાતી છું, ગુજરાતી રહીશ.” આ વિડીયો પોસ્ટ કરી ગૃહ રાજ્યમંત્રીએ લખ્યું કે, મને મારા પુત્ર પર ગર્વ છે. જે ગીત તે ગાઈ રહ્યો છે તે દરેક રીતે સાચું છે.
Viral Funny Video વીડિયો – વાહ… ગૃહ રાજ્યમંત્રીના દિકરાનો ગુજરાતી ગાયન વીડિયો
ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવીનો પુત્ર આરૂષ આ પ્રથમ વખત ચર્ચામાં નથી આવ્યો. અગાઉ પણ તેના જન્મદિવસે પોતાના પોકેટમની માંથી બચત કરેલી રકમથી પોતાની બિલ્ડિંગના ડ્રાઈવરો માટે કીટ ખરીદી લાવ્યો હતો. આમ 10 વર્ષનો આરૂષ પણ પોતાના પિતાના માર્ગે ચાલશે તેમ લોકો ચર્ચી રહ્યાં છે.
Virol Video થયેલા બાદ લોકોમાં ચર્ચા
મહત્વની વાત છે કે તેના પિતા હર્ષ સંઘવી રાજ્યમાં સૌથી નાની ઉંમરે ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રીના પદ પર આરૂઢ થયા છે. ત્યારે તેમનો દિકરો પણ નાની ઉંમરે સેવાકીય પ્રવૃત્તી તેમજ કળા ક્ષેત્રે સક્રિય છે.
આજના તાજા સમાચાર ગુજરાત- Gujarat News
ગુજરાતમાં શિક્ષણ બાબતે મહત્વના સમાચાર, શિક્ષણ મંત્રીએ ગૃહમાં કરી જાહેરાત
ધર્મ પરિવર્તનની 350 અરજીઓ મળી, ધારાસભ્યના સવાલ પર સરકારનો જવાબ
Virol Funny Comedy વાયરલ વિડીયો Viral Videos Today જોવા માટે અહિં ક્લિક કરો.
જૂઓ વીડિયો- ત્રણ-ત્રણ કોબ્રા સાપને રમાડતો હતો અને થયું આવું
જૂઓ વીડિયો- દરરોજ ઘોડા પર સવાર થઈ ઓફિસે જાય છે યુવાન જાણો કેમ ?
જૂઓ વીડિયો- ચેતજો ! લોક લગાવો તો પણ બુલેટ 30 સેકેન્ડમાં આ રીતે કરે છે ચોરી
જાણવા જેવું ગુજરાતીમાં Janva jevu Gujaratima વાંચો નીચે આપેલી લીંકમાં
યુક્રેનમાં સ્પેટનાઝપ્રાકૃતિક ખેતી ખર્ચરહિત હોવાથી દેશના નાના ખેડૂતોને ખૂબ ફાયદો થશે – જાણો
જાણો – મોતીની ખેતી કઈ રીતે કરવામાં આવે છે
આ ખેતી કરીને એક વૃક્ષમાંથી કમાઈ શકો છો 6 લાખ રૂપિયા ! જાણો ખેતીની પદ્ધતિ
વધુ ખેડૂત સમાચાર Khedut વાંચો
ખાતરના ભાવ વધારા મામલે દિલીપ સંઘાણીનું મહત્વનું નિવેદન: રાજકોટ
ખેડૂતો માટે શું છે રાજ્યના બજેટમાં ? કઈ નવી યોજનાઓ આવી ? જાણો વિગતવાર
ઓર્ગેનિક ખેતી શું છે ? જૈવિક ખેતી કેવી રીતે કરવી જાણો વિગતવાર