વાયરલ વીડિયો Viral Video, કોમેડી ગુજરાતી Funny Video – Viral Videos Today : સોશિયલ મીડિયા પર ઘણીવાર એકથી વધુ વીડિયો વાયરલ Viral on Social Media થાય છે, જેને જોઈને લોકો હસી જાય છે. તાજેતરમાં જ ઈન્ટરનેટ પર ગુજરાતી સમાચાર વિડિયો Trending Video ની જેમ જ એક વીડિયો વાયરલ થતા સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ પેટ પકડીને હસવા પર મજબૂર થઈ જશો. આ રસપ્રદ વિડીયો એક બાળકનો છે (Funny Boy Video). વીડિયોમાં દેખાતું બાળક ઝૂલવા માટે આવી ગયું છે, જેના થોડા સમય બાદ બાળક (Swinging boy Comedy video) એક પછી એક અનેક દેવી-દેવતાઓના નામનો ઉચ્ચાર કરીને પોતાના ડરને દૂર કરવાનો પ્રયાસ કરવા લાગે છે. તમે પણ આ વીડિયો જોયા પછી હસવાનું (Kids Laughing Video) રોકી નહીં શકો.
તેને વિડીયો માં બાળક સ્વિંગ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત દેખાય છે. જેમ જેમ સ્વિંગ ઉપરની તરફ જાય છે, બાળકની પ્રતિક્રિયા જોવા જેવી છે. શરૂઆતમાં તો બાળક વાત કરતી વખતે મસ્તીના મૂડમાં હોય એવું લાગે છે, પણ જેમ જેમ ઝૂલવા માંડે છે કે તરત જ બાળકના હોંશ ઉડી જાય છે. બાળક બૂમો પાડે છે અને ભગવાનના નામનો જાપ કરવા લાગે છે. satya comedy કોમેડીને પણ પાછળ રાખી દે તેવો આ બાળકનો ફની વીડિયો સામે આવ્યો છે. આ પ્રકારના ફની ગુજરાતી ગુજરાતી વિડીયો ગીત તેમજ પુષ્પા ડાન્સ અને લગ્નના કોમેડી વીડીયા જોવામાટે અહિં લાલ રંગની લીટી પર ક્લિક Click કરો.
વીડિયો- કબડ્ડી ખેલાડી પર ભરચક મેદાનમાં ઘાણીફૂટ ફાયરિંગ કરી હત્યા
Virol Video વાયરલ વીડિયો- જુલામાં બેસી બાળકે 33 કરોડ દેવતા યાદ કર્યા Viral Funny Video
બાળકનો આ વિડિયો કોઈ ફિલ્મી સીનથી ઓછો નથી લાગતો, પણ શું કહું, ડર જ મોટી વસ્તુ છે, તેનાથી ભલભલાનો પરસેવો છૂટી શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને યૂઝર્સ ઉત્સાહપૂર્વક પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.