Sunday, May 15, 2022

જૂઓ વિડીયો- હાસ્ય: ટ્રેનમાં જગ્યા ન મળે તો આવું ન કરશો લોકો હાસ્યનું પાત્ર બનાવશે

વાયરલ વીડિયો Viral Video, કોમેડી ગુજરાતી Funny Video : ટ્રેનમાં જનરલ ડબ્બાની જબરદસ્ત ભીડથી સૌ વાકેફ છે. લોકોથી ભરેલા આવા ડબ્બામાં મુસાફરી કરવી એ દુઃસ્વપ્ન કરતાં ઓછું ન હોય. ખાસ કરીને ત્યાર જ્યારે સીટ તો ઠીક સીટની સુગંધ પણ ન મળતી હોય. જો તમે ક્યારેય જનરલ ડબ્બામાં મુસાફરી કરી હોય તો તમે જોયું હશે કે ઘણીવાર લોકોને બેસવા માટે સીટ પણ મળતી નથી, આવી સ્થિતિમાં ઘણા લોકો ઉભા રહીને મુસાફરી કરે છે તો ઘણા જમીન પર બેસી જાય છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો એવા હોય છે જે પોતાનું કામ રોળવવા માટે વિવિધ જુગાડ Jugad કરતા હોય છે. પરંતુ કેટલાક અજબ-ગજબના જુગાડ વિચારતા જ અસંભવ લાગે પણ છતાં કેટલાક લોકો પ્રયોગ કરે છે. આવું જ ‘અસંભવને સંભવ’ બનાવવાનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિનો એક વિડીયો video Trending on Social media સોશિયલ મીડિયા પર જ વાયરલ Virol Video થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ હસી પડશો.

વાયરલ વીડિયો Funny Comedy Video માં એક વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરતો જોવા મળે છે, પરંતુ વ્યક્તિને બેસવા માટે સીટ ન મળી, તેથી તેણે ઉપરની બે બર્થ વચ્ચે ચાદર બાંધી દીધી, જેથી તે તેમાં બેસીને સૂઈ શકે.

વ્યક્તિના જુગાડને જોઈને તમે પણ કહી શકશો કે મુર્ખામી ભરેલું કામ છે. અને તેવું જ થયું એક તરફથી બાંધેલો છેડો ખુલતા જ અંદર ઘુસેલો શખ્સ પડે છે નીચે. વ્યક્તિ નિચે પડતા પહેલા જ લટકી જતા પડ્યો નહીં પણ લટક્યો. આ દ્રશ્ય જોતા જ વ્યક્તિ બધાની સામે હાસ્યનું પાત્ર બની જાય છે.

Viral Funny વિડીયો- Comedy ટ્રેનમાં જગ્યા ન મળે તો આવું ન કરશો !

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘આટલું જુગાડ પણ યોગ્ય નથી, ભાઈ’. વીડિયોને ખૂબ જ ફની રીતે એડિટ પણ કરવામાં આવ્યો છે. વીડિયો સાથે કૈલાશ ખેરનું ગીત ‘કરલે જુગાડ’ પણ જોડવામાં આવ્યું છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ઘણા લોકોએ જોયો અને શેર કર્યો છે. સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર ફની રિએક્શનનો વરસાદ કરી રહ્યા છે.

Virol Funny Comedy વાયરલ વિડીયો Viral Videos Today જોવા માટે અહિં ક્લિક કરો.

જૂઓ વીડિયો – ડ્રોનથી વરમાળા આવતા વરરાજાએ કર્યું એવું કે વીડિયો થયો વાયરલ

જૂઓ વીડિયો- ત્રણ-ત્રણ કોબ્રા સાપને રમાડતો હતો અને થયું આવું

જૂઓ વીડિયો- ચેતજો ! લોક લગાવો તો પણ બુલેટ 30 સેકેન્ડમાં આ રીતે કરે છે ચોરી

આજના તાજા સમાચાર ગુજરાત– News.Gujarati

દેશની સૌથી મોટી Indian Oil કંપનીએ આપ્યું રશિયાથી ક્રૂડ ઓઇલ ઈમ્પોર્ટ સોદાને અંતિમ સ્વરૂપ

‘આપ’ની સરકારના મંત્રીઓ એ ગ્રહણ કર્યા શપથ, કેજરીવાલની શુભેચ્છા સાથે સૂચન

સુરતમાં કોમ્પ્લેક્ષનો સ્લેબ ધરાશાયી, 2 ના મોત કેટલાક દટાયાના અહેવાલ

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...