Homeવાયરલ ખબરજૂઓ વીડિયો- ત્રણ-ત્રણ કોબ્રા સાપને રમાડતો હતો અને થયું આવું

જૂઓ વીડિયો- ત્રણ-ત્રણ કોબ્રા સાપને રમાડતો હતો અને થયું આવું

-

Viral News જાણવા જેવું ગુજરાતીમાં : Video Gujarati :માં હાલના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વીડિયો વાયરલ video Trending થવાની પ્રક્રિયા સામાન્ય બની ગઈ છે. કેટલાક કિસ્સામાં તો વિડીયો વાયરલ થવાને કારણે કેટલાક વિખ્યાત સેલેબ્રેટી બની જતા હોય છે. સેલેબ્રેટી બનવાની લ્હાયમાં કેટલાક લોકો જોખમી કામો પણ કરે છે અને તેના કારણે પરેશાન પણ થઈ જાય છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ Virol થઈ રહ્યો છે, જેમાં એક યુવાન એક નહીં પરંતુ ત્રણ-ત્રણ કોબ્રા સાપ Watch Cobra Snack Bite સાથે રમત કરી રહ્યો છે, પરંતુ આ રમત કેવી ભારે પડી શકે તેનો અંદાજ વીડિયો જોઈને આવી શકે છે.

વધુ Funny Comedy વાયરલ વિડીયો Viral Videos Today જોવા માટે અહિં ક્લિક કરો.

કોબ્રા સાંપ સાથે વાયરલ થઈ રહેલો આ વીડિયો કર્ણાટક Karnataka નો હોવાનું જણાવાઈ રહ્યું છે. જેમાં એક વ્યક્તિ ત્રણ કોબ્રા સાપ સાથે સ્ટંટ Danger Snack Stunts કરતો જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિ કદાચ જાણતો નહીં હોય કે તેની આ રમત કે સ્ટંટ કેટલી ગંભીર બનવા જઈ રહી છે. આખરે વીડિયોમાં જોઈ શકાય છે તે પ્રમાણે કોબ્રા સાંપે તેનું કુદરતી કામ કરી નાખ્યું અને આ વ્યક્તિ દવાખાનાના ખાટલા સુધી પહોંચી ગઈ.

ગુજરાતીમાં જાણવા જેવું Gujaratima Janva jevu વાંચવા માટે અહિં ક્લિક કરો !

વિડિયોમાં જોઈ શકાય છે તે પ્રમાણે એક વ્યક્તિ ત્રણ કોબ્રાની એક લાઇન સામે બેસે છે. બાદમાં વ્યક્તિ થોડા હાથ પગ હલાવે છે અને એક નાના કોબ્રાની પૂંછડીને ખેંચે છે. બાદમાં કોબ્રાની પૂંછડીને સ્નેહ કરવા લાગે છે. બાદમાં બંને હાથ અને પગ હલન ચનલ કરાવી સાપને નકલ કરાવવા માંગતો હોય તેમ લાગે છે. અને દરમિયાન એક કોબ્રાને પકડવા પ્રયાસ કરે છે. ત્યારે અચાનક તેમાંનો એક કોબ્રા તેના પગ પર હુમલો કરી દે છે. આ વ્યક્તિ પોતાને બચાવવાના સંઘર્ષમાં ઉભો થઈ જાય છે અને કોબ્રા સાપથી છુટવા મથવા લાગે છે.

આ વિડિયો IFS ઓફિસર સુશાંત નંદા (ભારતીય વન સેવા અધિકારી) એ પોતાના ટ્વિટર Twitter હેન્ડલ પર શેર કર્યો છે.

Virol Funny Video વીડિયો- ત્રણ-ત્રણ કોબ્રા સાપને રમાડતો હતો અને થયું આવું

Snack Bite First Aid સર્પ દંશ ફસ્ટ એડ

સ્નેકબાઈટ હીલિંગ એન્ડ એજ્યુકેશન સોસાયટીના પ્રેસિડેન્ટ અને ફાઉન્ડર પ્રિયંકા કદમ દ્વારા શેર કરવામાં આવેલી એક ફેસબુક પોસ્ટ દર્શાવે છે કે, આ વ્યક્તિ એટલે કે સૈયદને કોબ્રા એ ડંખ માર્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રિયંકા કદમના જણાવ્યા અનુસાર, કોબ્રા વિવિધ લુપ્ત સાપનું સામાન્ય નામ છે. બધા કોબ્રા ઝેરી હોય છે. સૈયદના કિસ્સામાં પણ એવું જ થયું. તેનો સ્ટંટ ખોટો થઈ જતાં તેને એન્ટી-વેનોમની 46 ડોઝ આપવામાં આવ્યા હતા.

મેંગલોરના સાપ અને પ્રાણી બચાવનાર અતુલ પાઈએ ફેસબુક પર લખ્યું, ‘કર્ણાટકના સિરસીના એક યુવાન માઝ સૈયદને કોબ્રાએ ડંખ માર્યો જ્યારે તે 3 કોબ્રા સાથે રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઘણા લોકો આવા સ્ટંટ કરે છે, પરંતુ તેઓ તેની ગંભીરતાને સમજી શકતા નથી.

પ્રિયંકા કદમ સૈયદને સૂચવે છે કે કોઈ નિષ્ણાત તેમને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરી શકે છે. સૈયદે કહ્યું, તે હજુ પણ બીમાર છે. તેઓ સંપૂર્ણપણે સાજા થયા પછી તેમની સાથે જોડાશે.

મેંગલોરના સાપ અને પ્રાણી બચાવનાર અતુલ પાઈએ ફેસબુક પર લખ્યું, ‘કર્ણાટકના સિરસીના એક યુવાન માઝ સૈયદને કોબ્રાએ ડંખ માર્યો જ્યારે તે 3 કોબ્રા સાથે રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઘણા લોકો આવા સ્ટંટ કરે છે, પરંતુ તેઓ તેની ગંભીરતાને સમજી શકતા નથી.

જાણવા જેવું ગુજરાતીમાં Janva jevu Gujaratima વાંચો નીચે આપેલી લીંકમાં

યુક્રેનમાં સ્પેટનાઝની તાકાતથી ઘુસ્યું રશિયા, જાણો શું છે સ્પેટનાઝ સેના

જાણો પ્રાકૃતિક અને ઑર્ગેનિક ખેતી વચ્ચેનો તફાવત તેમજ જીવામૃત કેવી રીતે બને

સુભાષચંદ્ર બોઝના વિચારો કેવા હતા એ પણ જાણવું જોઈએ… વાંચો ક્વોટ્સ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...