Sunday, May 15, 2022

વીડિયોમાં જૂઓ પતિ-પત્નીએ હોટેલનું બીલ ન ચુકવવા કેવો કિમીયો કર્યો !

વાયરલ વીડિયો Viral Video, કોમેડી ગુજરાતી Funny Video : પતિ-પત્નીની લડાઈ અને તેમના ફની વીડિયો Comedy Video સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. જે લોકોને ખૂબ પસંદ આવે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા Social Media પર વાયરલ Trending થઈ રહ્યો છે, જેમાં પતિ-પત્ની લડતા જોવા મળે છે, પરંતુ જ્યારે તમે તેમની લડાઈનું કારણ જાણશો તો તમે પણ તમારું હાસ્ય રોકી શકશો નહીં. આ વિડીયો video માં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા પતિ-પત્નીએ પોતાના પૈસા બચાવવા માટે એક મજેદાર રસ્તો શોધી કાઢ્યો, ભોજન ખાધું અને તેમને પૈસા પણ ચૂકવવાના નહોતા.

Funny Wedding commedy Video ની જેમ લગ્ન બાદ પતિ-પત્નીન નો આ વાયરલ Viral થઈ રહેલા આ Twitter Video વીડિયોમાં તમે જોઈ શકો છો કે પતિ-પત્ની Husband-Wife એક ટેબલ પર બેઠા છે અને તેમની સામેના ટેબલ પર બીજી મહિલા બેઠી છે, જે તેમની ઓળખાણ હોય તેવું લાગી રહ્યું છે. ત્રણેય બેસીને ભોજન કરી રહ્યા છે, ત્યારે જ પતિ બીજી સ્ત્રીનું મોં સાફ કરવા લાગે છે, આ જોઈને પત્ની ગુસ્સે Angry Wife થઈ જાય છે અને ઉઠીને બહાર નીકળી જાય છે. આગળ પાછળ પતિ પણ બહાર જાય છે અને બંને એકબીજાને બહાર જોઈને હસવા લાગે છે. અંદર બેઠેલી મહિલા ફૂડ બિલ Food Bill લઈને આવે છે, તે વિચારે છે કે પતિ-પત્ની ગુસ્સે થઈને ચાલ્યા ગયા અને પછી પોતે ફૂડ બિલ ચૂકવે છે.

Viral Funny Video વીડિયોમાં જૂઓ પતિ-પત્નીએ હોટેલનું બીલ ન ચુકવવા કિમીયો કર્યો !

તો તમે જોયું કે કેવી રીતે પતિ-પત્નીએ ભોજન ખાધું અને પૈસા પણ ચૂકવવાના નહોતા. આ વીડિયો IPS ઓફિસર રુપિન શર્માએ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે. આ મની સેવર સ્ક્રીન છે. એટલે કે, પૈસા બચાવવાની રીત. વિડીયો જોવામાં ખુબ જ મજા આવે છે. પતિ-પત્નીના આ વીડિયોના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું – અમેઝિંગ. બીજાએ લખ્યું – વિચાર સારો છે.

વધુ Viral Comedy Video જૂઓ

જૂઓ વીડિયો – ડ્રોનથી વરમાળા આવતા વરરાજાએ કર્યું એવું કે વીડિયો થયો વાયરલ

જૂઓ વીડિયો – જાનૈયા એ પુષ્પા ડાન્સ કર્યો અને કેવા થયા વાયરલ

જૂઓ વિડીયો- લગ્ન પ્રસંગે પુષ્પાનો કોમેડી Dance Video વાયરલ

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...