Homeવાયરલ ખબરજૂઓ વીડિયો- કુતરાને બચાવવા માણસ તો ન ગયા પણ ગૌ માતા પહોંચી

જૂઓ વીડિયો- કુતરાને બચાવવા માણસ તો ન ગયા પણ ગૌ માતા પહોંચી

-

Viral Funny Video news Gujarati Today : આ વાયરલ વીડિયો હંમેશાની જેમ કોમેડી વીડિયો Comedy નથી. આ પૃથ્વી પર પ્રાણીઓ અને પક્ષીઓ પણ આપણી જેમ વસે છે. ભગવાને આપણને બે પગ અને બે હાથ અને એક જીભ આપી છે સાથે ખુબ સરસ મગજ પણ આપ્યું છે. ઘણી વખત આપણે આનો ખોટો ફાયદો પણ ઉઠાવીએ છીએ. કેટલાક લોકો મુંગા પશુ પ્રાણી સાથે અત્યાચાર અને અન્યાય પણ કરતા હોય છે. આ બાબતના વીડિયો સોશિયલ મીડિયા પર લાખોની સંખ્યામાં કદાચ જોઈ શકાય. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક માણસ કૂતરાને મારી રહ્યો છે. ત્યાં આસપાસ ઘણા લોકો હાજર છે, પરંતુ કોઈ કૂતરા Dog ને બચાવવાનો પ્રયાસ કરતું નથી. પરંતુ ગૌ માતા Cow જૂઓ કેવી રીતે પહોંચી કુતરાને બચાવે છે.

વીડિયો/સેકંડોમાં જીવ બચાવી ‘રીયલ લાઈફ હિરો’ બની ગયો આ જવાન: વાયરલ ખબર

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ નિર્દોષ કુતરાને માર મારી રહ્યો છે. નિર્દોષ લાચાર કુતરો આ માણસનો માર સહન કરી રહ્યો છે. આ સમયે કેટલાક લોકો વીડિયો ઉતારે છે તેનો મતલબ ત્યાં લોકો હાજર હતા. પરંતુ ત્યારે તે વ્યક્તિને રોકવાનો કોઈ પ્રયાસ કરતું નથી. પછી ગાયની નજર તે વ્યક્તિ પર પડે છે અને તે તરત જ કૂતરાને બચાવવા આવતી જોઈ શકાય છે, બાદમાં તે નિર્દોષ કુતરાનો બદલો પણ લઈ લે છે. ગાય તેના શિંગડા વડે માર મારી માણસને અધમુઓ જેવો કરે તેવું લાગે છે, શક્ય છે કે ગંબિર ઈજ્જાના લીધે માણસ મરી પણ જાય.

જૂઓ વિડીયો- સિંહણનું ટોળું શિકાર કરવા ગયું હતું પણ એવું થયું કે ભાગવું ભારે પડી ગયું

Viral Video વીડિયો- કુતરાને બચાવવા માણસ તો ન ગયા પણ ગૌ માતા પહોંચી

આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે. જો કે આ વીડિયો 5 મહિના જૂનો છે, પરંતુ તે હજુ પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર લોકોની પ્રતિક્રિયાઓ હજુ પણ આવી રહી છે. એક યૂઝરે કોમેન્ટ કરતી વખતે લખ્યું- લાઈક કરો. બીજી તરફ, અન્ય યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું- ગૌ માતાએ બરાબર કર્યું.

વાયરલ વીડિયો Viral Video જૂઓ

જૂઓ વીડિયો : બકરીની ભુખ શાંત કરવા ગધેડા એવી મદદ કરી કે લોકો દંગ રહી ગયા

જૂઓ વિડીયો- આટલો મહાકાય અજગર ! રસ્તો ઓળંગતો અજગર જોઈ ચોંકી જશો

જૂઓ વિડીયો- સિંહણનું ટોળું શિકાર કરવા ગયું હતું પણ એવું થયું કે ભાગવું ભારે પડી ગયું

Must Read