Homeવાયરલ ખબરવીડિયો જૂઓ/ઘોડો કઈ દિશામાં ફરે છે ? 99.9 ટકા લોકો ગોટે ચડે...

વીડિયો જૂઓ/ઘોડો કઈ દિશામાં ફરે છે ? 99.9 ટકા લોકો ગોટે ચડે છે

-

Viral Funny video Trending On Social Media Gujarati : સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે લોકો માટે એક કોયડો બનીને રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકોમાં સવાલો પૂછવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં, આ વીડિયોમાં એક ઘોડો જોવા મળી રહ્યો છે, જે ફરતો હોય છે, પરંતુ તે ક્યાં ફરે છે તે કોઈને ખબર નથી. જો તમને લાગે છે કે તમે આ પ્રશ્નનો જવાબ આપી શકશો તો તમારે આ વિડિયો અવશ્ય જોવો.

લોકો ઓપ્ટિકલ ઇલ્યુઝનના વીડિયો Optical Illusion Video અને ફોટા Illusion Image જોવાનું પસંદ કરે છે. હવે તમે જ કહો કે આ ઘોડો ક્યાં ફરે છે. શું તે ડાબી તરફ ફરે છે કે જમણી તરફ ફરે છે ? આ ઘોડો 180 ડિગ્રી જમણી તરફ અને પછી 180 ડિગ્રી ડાબી તરફ ફરે છે, જેના કારણે લોકોમાં મૂંઝવણ સર્જાઈ રહી છે. ઘોડા પરના ટપકાં પણ લોકોને મૂંઝવણમાં મૂકે છે.

Funny Video વીડિયો /ઘોડો કઈ દિશામાં ફરે છે ? 99.9 ટકા લોકો ગોટે ચડે છે

આ વીડિયો જોયા બાદ લોકોની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું- મગજનું દહીં ફરી વળ્યું છે, પરંતુ સમજી નથી શકતું કે ઘોડો ક્યાં ફરે છે. બીજા યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું- ખરેખર રસપ્રદ વીડિયો.

કોમેડી Comedy Video Gujarati માં નીચે મળશે

કાકાનો ભયંકર ‘નાગીન ડાન્સ’ Video થયો વાયરલ

રસ્તા પર આ શખ્સની કળા જાય છે પાણીમાં, હાથવગા સાધનોથી સુર અને સંગીત

જુલામાં બેસતા પહેલા આ બાળકની જેમ 33 કરોડ દેવતા યાદ કરી લેજો

Must Read