Homeવાયરલ ખબરજૂઓ વીડિયો- દરરોજ ઘોડા પર સવાર થઈ ઓફિસે જાય છે યુવાન જાણો...

જૂઓ વીડિયો- દરરોજ ઘોડા પર સવાર થઈ ઓફિસે જાય છે યુવાન જાણો કેમ ?

-

viral videos today, કોમેડી ગુજરાતી Funny VideoViral News: લોકો પોતાના કામના સ્થળે જવા માટે પોતાના વાહન જેવા કે કાર કે બાઈકનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ જો પોતાનું વાહન ન હોય તો ખાનગી કે સરકારી ટ્રાન્સપોર્ટની સુવિધા (જો હોય તો) નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ક્યારેય સાંભળ્યું કે કોઈ ઘોડો લઈને ઓફિસે જતું હોય ! હા થોડી અજૂગતી અને હાસ્યાસ્પદ લાગતી વાત છે પણ આ સાચી વાત છે. પરંતુ આ ભાઈ આવું કેમ કરે છે તે પણ જાણીને તમને લાગશે કે ગજબ છે ! હાલ આ સમાચાર સામે આવતા વાયરલ વિડીયો Virol Video થઈ રહ્યો છે.

જૂઓ વીડિયો – ડ્રોનથી વરમાળા આવતા વરરાજાએ કર્યું એવું કે વીડિયો થયો વાયરલ

કોમેડી જેવી લાગતી આ વાત ખરેખર સાચી છે. દેશમાં મોંઘવારી બેકાબુ છે એ વિપક્ષ સિવાય સામાન્ય લોકોને પણ સમજાવા લાગ્યું છે. એ વાત અલગ છે કે હાલ મોંઘવારી એ રાજકારણનો મુદ્દો નથી પરંતુ લોકોને સ્વાભાવિક રીતે મોંઘવારી નડે તો છે જ. પરંતુ કેટલાક લોકો છે જે પેટ્રોલ ડિઝલના ભાવમાં મોંઘવારીના કારણે અજીબ રસ્તા અપનાવી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્રના શેખ યુસુફ,  વાઈબી ચૌહાણે તો ઘોડો લઈ ઓફિસે જવાનું શરૂ કર્યું છે.

જૂઓ વાયરલ વીડિયો- જુલામાં બેસતા પહેલા આ બાળકની જેમ 33 કરોડ દેવતા યાદ કરી લેજો

Virol Funny Video વીડિયો- દરરોજ ઘોડા પર સવાર થઈ ઓફિસે જાય છે news.Gujarati

મળતા અહેવાલ મુજબ શેખ યુસુફ,  વાઈબી ચૌહાણ કોલેજ ઓફ ફાર્મસીમાં લેબ આસિસ્ટેંટ તરીકે નોકરી કરે છે. પેટ્રોલના ભાવ વધવાથી તેમણે ઓફિસે જવા માટે ઘોડો લઈ જવાનું નક્કી કર્યું છે. તેમના ઘરે થી ઓફિસ વચ્ચે અંતર લગભગ 15 કિલોમીટર છે. તેઓ રોજ બાઈક લઈ આ અંતર કાપતા હતા પરંત હવે પેટ્રોલનો દઝાડે તેવો ભાવ અને બાઈકની ખરાબીને કારણે તેમને ઘોડા સવારી શરૂ કરી દિધી છે.

મળતા અહેવાલ પ્રમાણે તેમના બાઈકમાં થોડા મહિના પહેલા ખરાબી થઈ હતી. ત્યારે બીજી તરફ સરકારી ટ્રાન્સપોર્ટની વય્વસ્થા નથી તો તેમણે રૂપિયા 40 હજાર ખર્ચીને ઘોડો વસાવ્યો. અને હવે તે ઘોડો લઈ ઓફિસે જવા નિકળી પડે ત્યારે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે.

એક મીડિયાના અહેવાલ મુજબ યુસુફના ઘોડાનું નામ ‘જીગર’ છે. યુસુફનો ઘોડો જીગર તેને પેટ્રોલના ભાવ કરતા સસ્તો પડે છે તેમ જણાવે છે. આ 4 વર્ષનો ઘોડો કાઠિવાડી નસલનો ઘોડો છે.

વધુ વાઈરલ વીડિયો Virol Video આ રહ્યાં જૂઓ Funny કોમેડી

જૂઓ વિડીયો- મહિલાએ ડાન્સ કરતાં-કરતાં હોશ ખોયો પછી હાસ્ય રેલાયુ

Must Read