Wednesday, May 18, 2022

જૂઓ વીડિયો- કાકાનો ભયંકર ‘નાગીન ડાન્સ’ થયો વાયરલ

વાયરલ વીડિયો Viral Video, કોમેડી ગુજરાતી Funny Video : ઘણી વાર તમે લગ્ન-પાર્ટીઓમાં ડીજેના તાલે નાગ-નાગીનની જેમ નાચતા લોકોને જોયા હશે. પરંતુ હાલ  સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં નાગિન ના સંગીત પર ડાન્સ કરતા આઘેડ વયના બે વ્યક્તિ જોઈ શકાય છે. આ નાગીન Nagin ડાન્સના વીડિયો Dance Video ને લોકો દ્વારા કોમેડી વિડીયો video Funny Video ની જેમ ભરપૂર આનંદથી માણવામાં આવી રહ્યો છે. તમે પણ આ વીડિયો જોઈને પેટ પકડીને હસવા પર મજબૂર થઈ જશો. અને તમે ક્યાંય પણ નાગીન સંગીત સાંભળશો તો આ બંને કાકાને યાદ કર્યા વિના નહીં રહી શકો.

નાગીન ફિલ્મનું મ્યુઝીક એવું છે કે આજે પણ લોકો તેના મ્યુઝીક પર નાચવા Dance મજબૂર બને છે. તેનો જીવતો જાગતો દાખલો છે આ કાકાનો નાગીન ડાન્સ, જેમાં સાપ અને નાગ બીને એક બીન વગાડે છે બીજો નાગીનની જેમ નાચે છે. આ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે, જ્યાં એક કાર્યક્રમ દરમિયાન બે વૃદ્ધ લોકો ડાન્સ ફ્લોર પર કૂદી પડ્યા અને પછી પોતાને સાપ સમજતા સાપ અને સપેરાનો ડાન્સ કર્યો શરૂ.

લગ્નોમાં નાગિન ડાન્સનો ક્રેઝ દરેકના માથે ચઢે છે. ઈન્ટરનેટ પર પણ આવા ઘણા વીડિયો છે, જેને જોઈને તમે તમારા હાસ્ય પર કંટ્રોલ નહીં કરી શકો. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યો છે. આ વીડિયોમાં એક કાર્યક્રમ દરમિયાન ડીજે ‘બાબુ’ નગીના ફિલ્મનું ગીત ‘મેં તેરી દુશ્મન-દુશ્મન તુ મેરા’ વગાડે છે પછી જે બન્યું તે જોઈને લોકો ખડખડાટ હસી પડ્યા.

Viral Funny Video વીડિયો- કાકાનો ભયંકર ‘નાગીન ડાન્સ’ થયો વાયરલ Comedy

ખરેખર તો, ગીત શરૂ થતાં જ, બે વડીલો પોતાને સાપનો મોહક મદારી અને સાપ બની ડાન્સ ફ્લોર પર આવે છે. આ દરમિયાન, એક વૃદ્ધ વ્યક્તિ મદારીની જેમ વાંસળી વગાડવાનો અભિનય કરી રહ્યા છે, જ્યારે અન્ય વડીલ તેની બીન પર નાચવા લાગે છે.

લાંબા સમય સુધી, બંને નાગ નૃત્યમાં એટલા ખોવાઈ જાય છે. બંને વડીલોનું આ પરાક્રમ જોઈને લોકો પેટ પકડીને હસવા મજબૂર થઈ ગયા હતા. આ વાયરલ વીડિયો પર યુઝર્સ ઉત્સાહપૂર્વક પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તે જ સમયે, આ વીડિયો પર લાઈક્સ અને વ્યૂઝની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે.

જાણવા જેવું ગુજરાતીમાં વાંચો

ભયાનક વેક્યુમ બોમ્બ એટલે શું ? કેવી રીતે કરે છે કામ ? અને શું છે ઉપયોગના નિયમ ?

પોલેન્ડ આજે પણ જામનગરના રાજાની મદદને નથી ભુલ્યુ, જાણો એવી તો કઈ મદદ હતી

આજના તાજા સમાચાર ગુજરાત– News Gujarati

‘આપ’ની સરકારના મંત્રીઓ એ ગ્રહણ કર્યા શપથ, કેજરીવાલની શુભેચ્છા સાથે સૂચન

સુરતમાં કોમ્પ્લેક્ષનો સ્લેબ ધરાશાયી, 2 ના મોત કેટલાક દટાયાના અહેવાલ

દેશની સૌથી મોટી Indian Oil કંપનીએ આપ્યું રશિયાથી ક્રૂડ ઓઇલ ઈમ્પોર્ટ સોદાને અંતિમ સ્વરૂપ

- Advertisment -

Must Read

navsari marriage gift blast gujarati news

નવસારી: લગ્નની ભેટ ખોલતા જ થયો વિસ્ફોટ, કોણે આપી હતી ગિફ્ટ...

Latest News in Gujarati નવસારી : રાજ્યમાં હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે નવસારીમાં એક ચોંકાવનારી ઘટના...