Monday, May 16, 2022

જુઓ વિડીયો: લગ્નમાં પંડિતજીએ પતિને શિખામણ અપીતો બધા હસી પડ્યા

Viral Funny Trending Bride and groom લગ્નમાં પતિ પત્ની Virol video :હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે, તેના કારણે ઈન્ટરનેટ પર લગ્નના ઘણા Viral video વીડિયો જોવા મળી રહ્યા છે. પણ લોકોને થોડા સમય માટે આનંદ મળે તેવા Funny video ની હાલ સોશિયલ મીડિયા પર ભરમાર છે. તેમનો એક આ લગ્ન સંબંધિત વાયરલ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ છવાયેલા છે.

Video: ભોજપુરી એક્ટ્રેસ અક્ષરાસિંહનો આ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ

વીડિયો સામે આવ્યો ત્યારે બધાને તેમના તરફ આકર્ષિત કાર્ય હતા. આ Virol video જોયા બાદ યુઝર્સ દ્વારા ફની રિએક્શન પણ આપવામાં આવ્યા હતા. આ Letest Virol Video wedding નો છે, જેમાં વરરાજા અને દુલ્હન લગ્નની વિધિ માટે મંડપમાં બેઠેલા જોવા મળે છે.

પંડિતજી દંપતીને લગ્નની વિધિ જણાવતા જણાવતા પંડિતજી એક એવો નિયમ કહે છે, જેને સાંભળીને બધા લોકો ચોંકી જાય છે પણ કન્યા ને આ વાત પર હસું આવે છે.

લગ્નમાં પતિ પત્નીને જણાવતા પંડિતજી
તેમજ લગ્ન મંડપની આજુબાજુમાં એવા ઘણા લોકો છે જે લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હોય છે. આ લગ્નની વિધિ કરાવતા પંડિતજી વર-કન્યાને લગ્નના નિયમો વિશે જણાવે છે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, લગ્નની વિધિ દરમ્યાન પંજિતજી દ્વારા કહેવામાં આવતી તમામ વાતોને વર અને વર ખૂબજ ધ્યાન પૂર્વક સાંભળે છે. પંડિતજી હસતા-હસતા વરને કહે છે કે, આજે પણ એ જ પરંપરા ચાલી રહી છે કે તારી જે પણ કમાણી થવાની તે ઘરમાં વપરાઈ જવાની છે.

જૂઓ વીડિયો- ચેતજો ! લોક લગાવો તો પણ બુલેટ…

ત્યારબાદ પંડિતજી કન્યાની વતી માંગણી કરે કે, જો તે ક્યાંક કામ કરે તો તેની (કન્યાની) કમાણી પર તમારો કોઈ અધિકાર રહેશે નહીં. આ વાત સાંભળીને દુલ્હન હસવા લાગે છે આ વાત પછી પંડિતજી અટકતા નથી. તેઓ આગળ કહે છે એક વધુ જ્ઞાન લો દુનિયામાં કોઈની પણ પાસેથી ઉધાર લો પરંતુ… આ વાત સાંભળીને લગ્નમાં આવેલા તમામ મહેમાનો મોટેથી કહેવા લાગે છે કે, પત્ની પાસેથી નહી…

આ વીડિયો હાલમાં ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને યુઝર્સ ખુબજ પસંદ આવી રહ્યો છે અને આ વર-કન્યાનો video પોસ્ટ થયા બાદ તેમાં લાઈક્સ અને કમેન્ટ્સ આવવા લાગી છે. instagram પર એક યુઝરે આ વાત સાંભળીને પંડિતજીએ કોમેન્ટમાં લખ્યું કે આ ભેદભાવ શા માટે?

Viral Funny Trending Bride and groom Video જુઓ વિડીયો

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

 

A post shared by laughtergram (@__.laughtergram.__)

હાલમાં આ વર-કન્યાનો વીડિયો ઈન્ટરનેટ પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે.

- Advertisment -

Must Read

farmers protest leader ghulam mohammad jaula dies today

અલ્લાહ હુ અકબર, હર હર મહાદેવનો નારો આપી ખેડૂતોમાં એકતાના હિમાયતી...

Gujarati News Live નવી દિલ્હી : દેશના ઈતિહાસમાં સૌથી મોટું ખેડૂત આંદોલન અને આંદોલનકારી અને આગેવાનોની એકતા...