Sunday, May 15, 2022

જૂઓ વિડીયો- કેવી રીતે ‘ઢોલીડા’ ડાન્સ પહોંચ્યો પેરીસના ‘એફિલ ટાવર’ સુધી

વાયરલ વિડીયો Viral Video કોમેડી ગુજરાતી Funny Video : સોશિયલ મીડિયા પર ક્યારેક કોમેડી Comedy Video, ફની વિડીયો કે ડાન્સ Dance Video, સ્ટન્ટ વીડિયો Stunt Video તેમજ ક્યારેક કલાના વિડીયો વાયરલ થતા રહે છે. ક્યારેય વાયરલ વીડિયો વાયરલ સમાચાર Viral News નું રૂપ પણ લેતા હોય છે. ટુંકમાં હવે વાયરલ ખબર કે આજના વાયરલ સમાચારની કોલમ બનાવવી પડે તેવી સ્થિતી છે. ત્યારે આજે એફિલ ટાવર સામે ભારતીય ગીત પર ડાન્સનો વીડિયો વાયરલ થયો છે. જેમાં મહિલાઓ આલિયા ભટ્ટના ગંગુબાઈ કાઠિયાવાડીના ગીત ઢોલીડા પર ડાન્સ કરતા જોવા મળે છે.

આલિયા ભટ્ટ Alia Bhatt ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી Gangubai Kathiawadi ના ઢોલીડા ગીત હાલ લોકોમાં પ્રિય બન્યુ છે. ત્યારે આ ગીતનો વાયરલ Trending Dholida song વાયરસ પેરીસ Paris ના એફિલ ટાવર સુધી પહોંચ્યો છે. કેટલીક મહિલાઓએ એફિલ ટાવર Eiffel Tower ની સામે ઢોલીડા ગીત પર ડાન્સ Dance Perform કરીને આકર્ષણ જમાવ્યું હતુ.

વીડિયો સોશિયલ મીડિયા Social Media પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર યૂઝર્સ દ્વારા ખૂબ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ગુજરાતી લોકો પણ આ ગીતના બોલ ગુજરાતી હોય ગર્વ લઈ રહ્યાં છે. સોશિયલ મીડિયાના યુગમાં આ પ્રકારે ટ્રેન્ડ વિડીયો trending video ફટાફટ લોકો સુધી પહોંચવા લાગે છે જેથી વાયરલ થતા રહે છે.

Virol Funny Comedy Video વિડીયો- ઢોલીડા ડાન્સ પહોંચ્યો પેરીસના એફિલ ટાવર સુધી

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે મહિલાઓ ભારતીય પોશાકમાં ડાન્સ કરી રહી છે. આ મહિલાઓનો ડાન્સ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો ખૂબ આનંદ માણી રહ્યા છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર mansi_dancetodream નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘આ ગઈ ગંગુબાઈ.’ સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ યુઝર્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે.

Virol Funny Comedy વાયરલ વિડીયો Viral Videos Today જોવા માટે અહિં ક્લિક કરો.

જૂઓ- દરરોજ ઘોડા પર સવાર થઈ ઓફિસે જાય છે યુવાન જાણો કેમ ?

જૂઓ- ચેતજો ! લોક લગાવો તો પણ બુલેટ 30 સેકેન્ડમાં આ રીતે કરે છે ચોરી

Russia Ukraine War Video યુધ્ધના વિડીયો જૂઓ

જૂઓ- રશિયન સૈનિકોનું યુક્રેનમાં ધમાકેદાર સ્વાગત કરતો બોમ્બમારો

યુધ્ધનો વીડિયો : રશિયાના ભયાનક હુમલાના તાજા દ્રશ્યો આવ્યા સામે

વીડિયો – યુક્રેનની શેરીઓમાં ચાલી રહ્યું છે આ રીતે યુધ્ધ

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...