Homeગુજરાતરાજકોટઉપલેટાનો વેણુ-૨ ડેમ ઓવરફ્લો થવાની શક્યતા હેઠવાસના પાંચ ગામોના લોકોને સાવચેત રહેવા...

ઉપલેટાનો વેણુ-૨ ડેમ ઓવરફ્લો થવાની શક્યતા હેઠવાસના પાંચ ગામોના લોકોને સાવચેત રહેવા સુચના

-

Rajkot News : તા. ૦૫ સપ્ટેમ્બર – રાજકોટ (Rajkot) જિલ્લાના ઉપલેટા (Upleta) તાલુકાના ગધેથડ ગામ પાસેનો વેણુ-૨ ડેમ (Venu 2 Dam) ભારે વરસાદને કારણે ૧૦૦% ભરાઈ જવાની સપાટીએ હોય, પાણીની આવક વધતા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે.

કેટલા ગામને એલર્ટ રહેવા સુચના

વધુ વાંચો- ફાયરિંગ જેવું એડિટીંગ કરી વિડીયો બનાવ્યો અને કાયદાના સકંજામાં: રાજકોટ

હેઠવાસમાં આવતા ઉપલેટા તાલુકાના આ ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવ્યું છે.

  1. ગધેથડ
  2. વરજાંગજાળીયા
  3. મેખાટીંબી
  4. નાગવદર
  5. નિલાખા

વધુ વાંચો- પૂર્વ ભારતીય ઓપનરે PAK સામેની મેચમાં આ 3 ફેરફાર કરવાનું કહ્યું ? જાણો વિગત

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...