Homeગુજરાતરાજકોટરાજકોટ જિલ્લામાં આજરોજ નોંધાયેલ વરસાદ

રાજકોટ જિલ્લામાં આજરોજ નોંધાયેલ વરસાદ

-

Rajkot News : તા.૧૮ ઓગસ્ટ – રાજકોટ જિલ્લામાં આજ સવારે ૬-૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ચોવીસ કલાક સુધી નીચેની વિગતે વરસાદ Varsad નોંધાયો છે જે પૈકી ઉપલેટા (Upleta) ૪૯ મી.મી., કોટડા સાંગાણી (Kotda Sangani) ૩૦ મી.મી., ગોંડલ (Gondal) ૩૦ મી.મી., જેતપુર (Jetpur) ૯૧ મી.મી., જસદણ (Jasdan) ૨૬ મી.મી., જામ કંડોરણા (Jasdan) ૨૭ મી.મી., ધોરાજી (Dhoraji) ૮૬ મી.મી., રાજકોટ સીટી (Rajkot City) ૦૨ મી.મી.,લોધીકા (Lodhika) ૦૬ મી.મી., વિંછીયા (Vinchiya) ૦૪ મી.મી. તેમ ફલડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે.

રાજકોટ જિલ્લાનાં ૧૧ ડેમોમાં નવા નીરની આવક

રાજકોટ જિલ્લામાં વરસાદના પગલે વિવિધ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની આવક થઈ છે.

  • સુરવો ડેમમાં ૫.૦૯ ફૂટ
  • માલગઢ ડેમમાં ૩.૯૪ ફૂટ
  • ભાદર ડેમમાં ૨.૬૬ ફૂટ
  • ગોંડલી ડેમમાં ૧.૬૪ ફૂટ
  • ઈશ્વરીયા ડેમમાં ૧.૯૦ ફૂટ
  • કર્ણુંકી ડેમમાં ૧.૮૦ ફૂટ
  • કરમાળ ડેમમાં ૦.૯૮ ફૂટ
  • મોજ ડેમમાં ૦.૮૨, ફાડદંગ બેટી ડેમમાં ૦.૪૯ ફૂટ
  • આજી-૧ ડેમમાં ૦.૩૬ ફૂટ
  • ન્યારી-૧ ડેમમાં ૦.૩૩ ફૂટ નવા પાણીની આવક થઈ છે.

આ કીટ હીરો સ્પ્લેન્ડરને કરી દેશે ઇલેક્ટ્રિક વાહન, જાણો કિંમત

રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોના જળસ્ત્રાવ વિસ્તારમાં નોંધાયેલ વરસાદ Varsad

રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોના કેચમેન્ટ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

  • સુરવો ડેમમાં ૧૧૬ મી.મી.
  • કર્ણુંકી ડેમમાં૧૦૦ મી.મી. વરસાદ થયો છે.

આ સાથે ભાદર ડેમ (Bhadar Dam)માં ૭૧ મી.મી., વેરી ડેમ (Veri Dam) ૪૦ મી.મી.,છાપરવાડી (Chapari Dam)-૨ ડેમમાં ૩૫, ફોફળ ડેમ (Fofal Dam)માં ૨૩ મી.મી., ગોંડલી ડેમ (Gondali Dam)માં,સોડવદર ડેમ (Sondvadar Dam)માં, વેણું-૨ ડેમ (Venu Dam)માં, મોજ ડેમમાં અને કરમાળ ડેમ (Karmal Dam)માં ૨૦ મી.મી. આજી-૩, છાપરવાડી-૧ અને ભાદર-૨ ડેમમાં ૧૫ મી.મી.તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયું છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...