Homeગુજરાતરાજકોટભાદર -ર ડેમના ૪ દરવાજા ૨.૫ ફૂટ ખોલવામાં આવ્યા

ભાદર -ર ડેમના ૪ દરવાજા ૨.૫ ફૂટ ખોલવામાં આવ્યા

-

રાજકોટ : તા ૧૪. જૂલાઈ – રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદર-ર ડેમ (Bhadar 2 Dam Rajkot) ના ઉપરવાસમાં ભારે વરસાદ (Varsad)ના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે. ડેમના ૪ દરવાજા ૨.૫ ફૂટ ખોલવામાં આવ્યા છે.

ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ધોરાજી તાલુકાના ભોળા, ભલ ગામડા, છાડવાવદર, સુપેડી તથા ઉપલેટા તાલુકાના ડુમયાણી, ચીખલીયા, સમઢીયાળા,ભીમોરા, ગણોદ, ગાધા, ગંદોડ, હાથફોડી,ઈસરા કુંઢેચ, લાઠ, મેલી મજોઠી નિલાખા, તલગણા, અને ઉપલેટા ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

bhadar dam over flow warning for affected area varsad na samachar gujarati ma
ચેતવણી સંદેશ

ગુજરાતીમાં વરસાદના સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.

Click Here For Varsad Na Samachar

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...