Varsad na samachar 2022 : રાજકોટ : રાજકોટ જિલ્લામાં તારીખ 01 જૂલાઈના રોજ વિવિધ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. રાજકોટના વિવિધ જળાશયોમાં છેલ્લા 24 કલાકમાં વરસાદથી નવા નીરની આવક થઈ હતી. રાજકોટના જળાશયો (Rajkot Dam)માં નવા નીરની મળતી માહિતી મુજબના આંકડા નીચે મુજબ છે.
કયા ડેમમાં કેટલું પાણી
- મોજ ડેમમાં 0.20 ફૂટ
- ફોફળ ડેમમાં 2.49 ફૂટ
- આજી – 3માં 0.16 ફૂટ
- ન્યારી -2માં 1.31 ફૂટ
- મોતીસર ડેમમાં 9.84 ફૂટ
- છાપરવાડી – 1 માં 3.94 ફૂટ
- છાપરવાડી – 2 માં 7.55 ફૂટ
- ભાદર -2 માં 1.80 ફૂટ
રાજકોટ જિલ્લાના જળાશયોના જળસ્ત્રાવ વિસ્તારમાં વરસાદના આંકડા
- ભાદર ડેમ 45 મી.મી.
- મોજ ડેમ 30 મી.મી.
- મોજ ડેમ 30 મી.મી.
- ફોફળ ડેમ 83 મી.મી.
- આજી 1 ડેમ 25 મી.મી
- સોડવદર ડેમ 20 મી.મી.
- ડોંડી ડેમ 40 મી.મી.
- વાછપરી ડેમ 40 મી.મી.
- વેરી ડેમ 85 મી.મી.
- મોતીસર ડેમમાં 90 મી.મી.
- લાલપરી ડેમમાં 30 મી.મી.
- છાપરવાડી 1 ડેમમાં 100 મી.મી.
- ભાદર 2 માં 30 મી.મી.