રાજકોટ ન્યુઝ : તા. ૨૪ ઓગસ્ટ – રાજકોટ (Rajkot) જિલ્લામાં વરસાદ Varsad ના પગલે વિવિધ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન
ભાદર ડેમમાં ૦.૩૦ ફૂટ, આજી-૧ ડેમમાં ૦.૩૯ ફૂટ
ઈશ્વરીયા ડેમમાં ૦.૧૬ ફૂટ
ઘેલા સોમનાથ ડેમમાં ૧.૨૧ ફૂટ જેટલો વધારો પાણીની આવકમાં થયો છે.
આમ જિલ્લાના ચાર ડેમોમાં નવા નીરની આવક થઈ છે તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયું છે.
વઘુ વાંચો- નકલી ફિંગર પ્રિન્ટ બનાવી વડોદરામાં ભરતી પરીક્ષામાં પહોંચેલો યુવક ઝડપાયો