Homeગુજરાતરાજ્યમાં આ તારીખે વરસાદની આગાહી, ગત 24 કલાકમાં 156 તાલુકમાં નોંધાયો વરસાદ

રાજ્યમાં આ તારીખે વરસાદની આગાહી, ગત 24 કલાકમાં 156 તાલુકમાં નોંધાયો વરસાદ

-

Varsad na samachar Gujarati: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, તમામ 33 જિલ્લાના 218 તાલુકામાં વરસાદ, બોડેલી તાલુકામાં મોસમનો વિક્રમસર્જક 22 ઇંચ વરસાદ ખાબક્યો

Viral Gujarat Rain Video

Watch more Viral Rain Video

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

Video Rain in Gujarat 2022

વલસાડના હિંગળાજ ખાતે ચારે બાજુથી પાણી ફરી વળતા ચાર જેટલા લોકોને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું..,જુઓ Video Rain in Gujarat 2022

  1. ક્વાંટ. 17 ઇંચ
  2. જાંબુઘોડા. 17 ઇંચ
  3. જેતપુર પાવી. 16 ઇંચ
  4. છોટાઉદેપુર. 13ઇંચ
  5. વઘઇ 11 ઇંચ
  6. ડાંગ આહવા. 9 ઇંચ
  7. ધરમપુર. 9 ઇંચ
  8. અમદાવાદ સીટી. 9 ઇંચ
  9. સુબીર. 8 ઇંચ
  10. વાંસદા. 8 ઇંચ
  11. કપરાડા. 8 ઇંચ
  12. સગબરા. 8 ઇંચ
  13. સંખેડા. 7.5 ઇંચ
  14. ડેડીયાપાડા. 7.5 ઇંચ
  15. ડોલવણ. 7.5 ઇંચ
  16. ઘોઘબા. 6. ઇંચ
  17. નડિયાદ. 6 ઇંચ
  18. ગોધરા. 5.5 ઇંચ
  19. મહેમદાવાદ. 5.5. ઇંચ
  20. તિલકવાડા. 5. ઇંચ
  21. હાલોલ. 5. ઇંચ
  22. ઉમરવાડા. 5. ઇંચ
  23. ખેરગામ. 5. ઇંચ
  24. મોરબી. 5. ઇંચ
  25. માતર. 4.5 ઇંચ
  26. ગરુડેશ્વર. 4.5 ઇંચ
  27. વસો. 4. ઇંચ

17 તાલુકા 3 થી 4 ઇંચ
22 તાલુકા 2 થી 3 ઇંચ
48 તાલુકા. 1 થી 2
101 તાલુકા. 1 ઇંચ સુધીનો વરસાદ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકનો વરસાદ..

ગાંધીનગર સ્થિત SEOC એ આપી માહિતી.

Latest Rain news in Ahmedabad

  1. અમદાવાદ શહેરમાં સરેરાશ 8.5 ઈંચથી વધુ વરસાદ
  2. સૌથી વધુ પાલડીમાં 18 ઈંચ વરસાદ
  3. ઉસ્મનપુરામાં 15 ઈંચ, બોડકદેવમાં 13 ઈંચ વરસાદ
  4. જોધપુર – બોપલ – મક્તમપુરામાં 12 ઈંચ વરસાદ
  5. ગોતામાં 8 ઈંચ, ચાંદલોડિયામાં 7 ઈંચ વરસાદ
  6. વાસણા બેરેજના 5 દરવાજા 3 ફૂટ ખોલાયા

Latest Rain News in Rajkot 2022

Rajkot rain News: તા.૧૦/૦૭/૨૦૨૨ ના રોજ સવાર ના ૦૭-૦૦ વાગ્યાથી તા.૧૧/૦૭/૨૦૨૨ સવારના ૦૭-૦૦ વાગ્યા સુધી રાજકોટ શહેરમા મોસમનો કુલ સરેરાશ વરસાદ ૨૪.૭મી.મી. (૦.૯૭ ઇંચ) જેટલો નોંધાયેલ છે. તેમજ હાલની સિઝનનો કુલ વરસાદ ૩૦૨. મી.મી. (૧૧.૯૧ ઇંચ) જેટલો નોંધાયેલ છે.
રાજકોટ શહેરના જુદા જુદા ઝોનમા તા.૧૦/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૦૭-૦૦ વાગ્યાથી તા.૧૧/૦૭/૨૦૨૨ સવારના ૦૭-૦૦ વાગ્યા સુધી મોસમનો કુલ વરસાદ નીચે મુજબ નોંધાયેલ છે.
ઝોન
તા.૧૦/૦૭/૨૦૨૨ સવારે ૦૭-૦૦ વાગ્યાથી તા.૧૧/૦૭/૨૦૨૨ સવારના ૦૭-૦૦ વાગ્યા સુધીનો વરસાદ (મી.મી.)
તા.૧૧/૦૭/૨૦૨૨ સવાર ૦૭-૦૦ વાગ્યા સુધીનો કુલ મોસમ વરસાદ (મી.મી.)

Rajkot East Zone Rain Update – ઇસ્ટ ઝોન
૨૧.૧
૨૩૧.૦૦
Rajkot West Zone Rain Update – વેસ્ટ ઝોન
૨૮.૦૦
૩૩૫.૦૦
Rajkot Central Zone Rain Update – સેન્ટ્રલ ઝોન
૨૫.૦૦
૩૪૨.૦૦
Total Rain in Rajkot City: સરેરાશ વરસાદ (મી.મી.)
૨૪.૭(૦.૯૭ ઇંચ)
૩૦૨.૦૦ (૧૧.૯૧ ઇંચ)

તા.૧૦/૦૭/૨૦૨૨ સવાર ૦૭-૦૦ વાગ્યાથી તા.૧૧/૦૭/૨૦૨૨ સવારે ૦૭-૦૦ વાગ્યા સુધી રાજકોટ શહેરમા પાણી ભરવાની,. ઝાડ પડવાની,ભયઝનક મકાનો, રોડ સેટલમેન્ટની હાલમા કોઇ ફરીયાદ નોંધાયેલ નથી.

ચાલુ વરસાદના સમયે તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમા ત્વરીત કામગીરી કરી સમયસર પાણીનો નિકાલની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ નાગરીકોની સલામતિ માટે ૪ (ચાર) અન્ડરપાસ ( (૧) લક્ષ્મીનગર અન્ડરપાસ (૨) મહિલા કોલેજ  અન્ડરપાસ (૩) રેલનગર અન્ડરપાસ (૪) આમ્રપાલી અન્ડરપાસ,) સંપુર્ણ રીતે કાર્યરત છે. તેમજ વાહન વ્યવહાર પણ ચાલું છે.

ચાલુ વરસાદ સમયે તંત્ર દ્વારા વેસ્ટઝોનમાં પરશુરામ પાર્ક,ઘંટેશવર-રામાપીરના ઢાળીયે,નાગેશ્વરવિસ્તાર, બી.એ.ડાંગર કોલેજ પાછળ, રત્નમ સ્કાયસીટી ગ્રીનલીફ પાસે,દ્વારકેશ પર્ક થી સોપાન હીલ રોડ, આલાપ્ગ્રીન પાસે, રૈયાધાર રોડ, સર્વિસ રોડ કાલાવડ રોડ ઉત્સવ પાર્ટીપ્લોટ પાસે, રામધામ મેઇનરોડ, સાકેત પાર્ક , રૈયા ટેલીફોન એક્સ.રોડ, સોપાન એલીગંસ,પારીજાત રેસીડન્સીરોડટોપલેન્ડ રેસીડન્સી રોડ , રાવલ નગર-૫,અમૃતા સો.રોડ,રોયલ પાર્ક જેકે. ચોક,યુનિવર્સીટી રોડ,કે.કે.વી. વાગડ ચોકડી, સિલ્વર ગોલ્ડ રોડ, વસંત વાટિકા, વાવડી, ગોકુલધામ રોડ, રસુલપરા વગેરે આ તમામ એરિયામાં છેલ્લા બે દિવસમાં કુલ-૧૭૨૮ ચો.મી. એરિયામાં મોરમ/મેટલ પેચ છેલ્લા બે દિવસમાં કરવામાં આવેલ છે.

વરસાદી પાણી નિકાલ ઇસ્ટ ઝોનમાં રીધીસિધી નુ નાલુ ઉતર દક્ષિણ બાજુ , ડ્રીમ લેન્ડ ચોક્ડી, સોલ્વન્ટ એરિયા, સ્વાતિ મેઇન રોડ, દુધ સાગર રોડ વગેરેમાં પાણીનો નિકાલ કરી રોડ સેટલમેન્ટ આશરે કુલ ૪૬૦૦ ચો.મી, માં છેલ્લા બે દિવસમાં કરવામાં આવેલ છે.

તા.૧૦/૦૭/૨૦૨૨ સવાર ૦૭-૦૦ વાગ્યાથી તા.૧૧/૭/૨૦૨૨ સવારે ૦૭-૦૦ સુધી રાજકોટ શહેરના દરેક ઝોનમાથી મુખ્ય કન્ટ્રોલ રૂમ ખાતે નોંધાયેલ ફરીયાદોની સંખ્યા નીચે છે.

ઉત્તર ઓડિશા પર સર્જાયેલા લો-પ્રેશરને કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મોનસૂન ટર્ફ સર્જાયો છે. લો-પ્રેશર અને મોનસૂન ટર્ફના કારણે ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યાતાઓ વર્તાઈ રહી છે. અમદાવાદમાં 5-10 જૂલાઈ વચ્ચે 5થી 8 ઈંચ વરસાદ (Varsad) વરસે તેવી સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 5થી 7 જૂલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. હાલ પશ્ચિમ બંગાળમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદ ગુજરાતમાં વરસે તેવી સંભાવના વધી ગઈ છે.

રાજ્યના હાવામાન વિભાગના વડાએ ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, રાજ્યમાં આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ વરસે તેમ છે. રાજ્યમાં 8 જૂલાઈથી ખુબ ભારે વરસાદ વરસે તેવી શક્યાતાઓ છે. જ્યારે 7-8 જૂલાઈના દિવસમાં સમગ્ર રાજ્યમાં વરસાદ વરસે તેમ છે. હાલ પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર બન્યું છે. ત્યારે મધ્યપ્રદેશ થઈ ગુજરાત તરફ લો પ્રેશર આગળ વધશે. સાથે જ આગામી 6 જૂલાઈના રોજ ગુજરાતના સમુદ્ર કિનારે માછીમારો માટે ચેતવણીની પણ જાહેરાત કરાઈ છે.

ક્યાં કેટલો વરસાદ Gujarat Rain Update

  • કચ્છમાં સીઝનના 12.52 ટકા
  • ઉત્તર ગુજરાતમાં સીઝનના 10.86 ટકા
  • પૂર્વ-મધ્ય ગુજરાતમાં સીઝનનો 10.54 ટકા
  • સૌરાષ્ટ્રમાં સીઝનનો 18.85 ટકા
  • દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 21.03 ટકા

રાજ્યમાં સરેરાશ વરસાદના આંકડા

સમગ્ર રાજ્યમાં શરેરાસ વરસાદ 139.73 એમ.એમ. નોંધાયો છે જ્યારે હાલ સુધીમાં 16.44 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ગત 24 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો 156 તાલુકામાં વારસાદ નોંધાયો છે. જ્યારે આજ સવારે 06 વાગ્યાથી લઈ 08 લાગ્યા સુધીમાં કુલ 44 તાલુકામાં વરસાદનું આગમન નોંધાયું છે.

વધુ વાંચો- પ્રેમીકાએ પ્રેમીને ઉંઘતી પોલીસના લોકઅપમાંથી ભગાડ્યો: નંદાસણ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...