Homeરાષ્ટ્રીયયુપી મેં ઈ બા ? બોર્ડનો રંગ બદલાતા PWD એન્જિનિયર સસ્પેન્ડ

યુપી મેં ઈ બા ? બોર્ડનો રંગ બદલાતા PWD એન્જિનિયર સસ્પેન્ડ

-

યુપી ચૂંટણી UP Election 2022 News: ઉત્તર પ્રદેશ UP વિધાનસભા ચૂંટણી 2022 દરમિયાન અયોધ્યામાં ડી.એમ.ના નિવાસસ્થાન બહાર આવેલા બોર્ડનો રંગ બદલવાને લઈ રાજકારણે રંગ પકડ્યો છે. ડી.એમ.ના ઘર બહાર આવેલા આ બોર્ડનો રંગ બદલવા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આ રંગ બાબતની ઘટનામાં PDWના જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ Engineer Suspend કરવામાં આવ્યા છે. આ સસ્પેન્ડની કાર્યવાહીથી જાણે ઉચ્ચ અધિકારીઓ મામલાથી અંતર રાખતા હોય તેમ અધિકારીઓ કંઇ પણ કહેવાનું ટાળી રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં UP સરકારી ઈમારતો અને ક્યારેક તો બોર્ડના રંગને લઈને પણ વિવાદ સર્જાતા રહે છે. ત્યારે આવો વધુ એક વિવાદ સામે આવ્યો છે. જે મામલે PDWના એક જુનિયર એન્જિનિયર અજયકુમાર શુક્લા સસ્પેન્ડનો ભોગ બની ગયા છે. આ મામલે હાલ જિલ્લા મેજિસ્ટ્રેટ અને જાહેર બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેર પણ અંતર રાખી કંઈ કહેવા તૈયાર નથી.

જૂઓ વીડિયો – જાનૈયા એ પુષ્પા ડાન્સ કર્યો અને કેવા થયા વાયરલ

UPમે ઈ બા ? બોર્ડનો રંગ બદલાતા PWD એન્જિનિયર સસ્પેન્ડ – યુપી ચૂંટણી 2022 News

આ ઘટના ત્યારે બની છે જ્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 ચાલી રહી છે. છઠ્ઠા તબક્કાના મતદાનના દિવસે આ ઘટના બની ના અહેવાલ છે. જેમાં ડી.એમ.ના ઘર બહાર આવેલું બોર્ડ ભગવા રંગથી બદલાઈ લીલી રંગમાં થયુ હતુ. આ બોર્ડ યુપીમાં આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા બાદ બદલવામાં આવ્યું હતુ અને ભગવા રંગનું બન્યુ હતુ તેવું એક અહેવાલથી માલુપ પડે છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....