Homeમનોરંજનવાયરલ વિડીયો - બાઈક ચાલુ કરી, બાઈકને ચાલકએ દુકાનમાં ઘુસાડ્યું...

વાયરલ વિડીયો – બાઈક ચાલુ કરી, બાઈકને ચાલકએ દુકાનમાં ઘુસાડ્યું…

-

Trending Viral Video – આ CCTV ફૂટેજમાં જોઈ શકીએ છીએ કે આફતને આમંત્રણની જરૂરિયાત હોતી નથી, તે ગમેતે દિશામાંથી આવી ચડે. આ ઘટના બાબતે મળતા વધુ અહેવાલ મુજબ વિડીયો મુંબઈના ભીવંડીનો છે, જેમાં આપ જોઈ શકોછો એક બાઈક ચાલક સર્વિસ રોડ પર પોતાના બાઈકને ચાલુ કરી રહ્યો છે. બાઈક ચાલુ થતા ચાલક પોતાનો કાબુ ગુમાવી બેસે છે અને બાઈક સીધું દુકાનની અંદર ઘુસી જાઈ છે. અને આ સમગ્ર ઘટનાને દુકાનદાર ખુદ સમજી શકતો નથી.કે આ ઘટના શું બની છે.

જુઓ સોશિયલ મીડિયામાં Trending Viral Videos

Trending Viral Videos

જેમાં આપ જોઈ શકોછો કે સફેદ ટીશર્ટ વાળો વ્યક્તિ મોબાઈલમાં જોતો હોઈ ત્યાજ બાઈક તેના પર આવી ચડે છે, પણ તે પોતાના બચાવ માટે પાછળ નમે છે અને તે આ આવી ચડેલી આફતથી બચી જાય છે. અને દુકાનમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાય છે, સદ નસીબે કોઈને ઇજા પહોચતી નથી, પણ બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ પહોચે છે.ચાલકનો કંટ્રોલ ગુમાવવાનું કારણ ગીયર ફસાવાનું બની શકે છે, જેના કારણે તે બાઈકને કંટ્રોલ કરો શકતો નથી. અને આ સમગ્ર ઘટના CCTV કેમરામાં કેદ થય જાય છે જેમાં આપ દુકાનદારની હાલત જોઈ શકો છે. પણ હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ ટ્રેન્ડ કરી રહ્યો છે.

વધુ વાયરલ વિડીયો – નશાખોર યુવાને જાહેરમાં પોલીસ જવાનને લાકડીથી માર માર્યો

ભીવંડીમાં બાઈક ચાલુ કરતી વખતે અચાનક દુકાનમાં ઘુસી ગયું ગીયરમાં હોવાના કારણે આ ઘટના સર્જાઈ ચાલકને સામાન્ય ઈજાઓ થઇ હતી, અને આ ઘટનાના સીસીટીવી ચોંકાવનારા છે પરંતુ સોશિયલ મીડિયામાં ફની અંદાજમાં વિડીઓ વાયરલ થઇ રહ્યો છે.

Must Read