Friday, May 13, 2022

ઘરમાંથી દાગીના સાથે આવી વસ્તુઓની પણ ચોરી, લોકો કરી રહ્યા છે રમૂજ

આજના સમાચાર, Trending News in Gujarati : ઇન્દોરમાં Indore ચોરીના કેસની તપાસ કરી રહેલી પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. કારણ કે આ ઘટનાને અંજામ આપનારા બદમાશોએ એક વ્યક્તિના ઘરેથી સોના-ચાંદીના દાગીના તેમજ રાશન, પ્લેટ, વાટકી-ચમચી અને કાચની ચોરી કરી હતી.

આજના સમાચાર: ઘરમાંથી દાગીના સાથે આવી વસ્તુઓની પણ ચોરી – Trending news

એક પોલીસ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે રાઉ પોલીસ સ્ટેશન વિસ્તારની સ્વસ્તિક વિહાર કોલોનીમાં ગુરુવારે રાત્રે અજાણ્યા બદમાશોએ એક વ્યક્તિના ઘરમાં તાળા તોડીને સોના-ચાંદીના દાગીના, મૂર્તિઓ અને સિક્કાની ચોરી કરી હતી.

જૂઓ વીડિયો – જાનૈયા એ પુષ્પા ડાન્સ કર્યો અને કેવા થયા વાયરલ

અધિકારીએ જણાવ્યું કે, ચોરોએ આ ઘરમાંથી માત્ર પુરુષો અને સ્ત્રીઓના કપડાં અને ધાબળા જ ઉપાડી લીધા ન હતા, પરંતુ તેઓએ રસોડામાં રાખેલા રાશનની સાથે પ્લેટો, બાઉલ અને ચમચી પર પણ હાથ સાફ કર્યા હતા.

જૂઓ વિડીયો- ધોનીનો ‘સર જાડેજા’ નહીં, આજે જોવા મળ્યો શેન વોર્નનો ‘રોકસ્ટાર’

રાઉ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ નરેન્દ્ર રઘુવંશીએ “પીટીઆઈ-ભાષા”ને જણાવ્યું, “મારી 24 વર્ષની પોલીસ સેવામાં મેં આજ સુધી આવી કોઈ ઘટના જોઈ નથી જેમાં ચોરોએ ઘરનો નાનો સામાન પણ છોડ્યો ન હોય.”

- Advertisment -

Must Read

sri lanka new pm ranil Ranil Wickremesinghe gujarati news breaking

શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી તરીકે સંસદમાં 1 બેઠક ધરાવતા રાનિલ વિક્રમસિંઘેની નીમણૂક

Gujarati News Live કોલંબો: શ્રીલંકાના રાષ્ટ્રપતિએ આજરોજ ગુરુવારે વરિષ્ઠ નેતા રાનિલ વિક્રમસિંઘેને નવા વડા પ્રધાન તરીકે શપથ...