Today Viral Video Pakistan MP Liyakat Husain : પાકિસ્તાનના સાંસદ આમીર લિયાકત હુસૈન હાલ એક વિડીયો video બાબતે ચર્ચામાં ચાલી રહ્યા છે. જેમાં તેઓ પોતાની ત્રીજી પત્ની સાથેની રોમેન્ટિક પળોનો વીડિયો પોસ્ટ કરી ભરાય ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે સાંસદ હુસૈનની ત્રીજી પત્ની સૈયદા દાનિયા શાહ તેમના કરતા 31 વર્ષ નાની ઉંમરની છે. વાયરલ વીડિયો Viral Video, કોમેડી ગુજરાતી Funny Video ની જેમ પાકિસ્તાનના નેતા અને મંત્રી એ અંગત વીડિયો શેર કરતા વાયરલ થઈ રહ્યો છે.
સાંસદ હુસૈનની પત્ની દાનિયા એ જે વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે તેમાં તેઓ એકબીજાના બાહુપાશમાં આલિંગન માણી રહ્યા છે. આલીંગનમાં રહેલા પતિ પત્ની એકમેક સાથે વાત કરતા અને ખુબ ખુશ હોય તેમ જણાય છે. આ વીડિયોમાં કંઈ ખોટું છે તેવું ન કહી શકાય, પરંતુ પાકિસ્તાની પ્રજાને આ બાબતે ગુસ્સો આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે રાજનેતાએ આવા અંગત સમયના વીડિયો શેર ન કરવા જોઈએ.
Today Viral Video વીડિયો પત્નીના પ્રાઈવેટ વીડિયો શેર કરતા પાક. સાંસદ ભરાયા
સાંસદ હુસૈન અને તેમની પત્ની દાનિયા શાહ બંને એ પોતાના રોમેન્ટિક પળોના વીડિયો સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા છે. ઈસ્લામિક રાષ્ટ્રમાં આ પ્રકારના વીડિયો એ પણ સાંસદના હોય તો જબરી બબાલ થવાની જ હોય તે સ્વાભાવિક છે. તેવું જ આ કિસ્સામાં થયુ હોય તેમ જણાય છે. આ મામલે પાકિસ્તાની જનતા વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહી છે.
જુઓ – ડ્રાઈવર વગરની ચાલતી મોટરસાઇકલનો વીડિયો, જાણો વીડિયો જોઈ ઉદ્યોગપતિએ શું કહ્યું?
જૂઓ વીડિયો: 14 હજાર ફૂટની ઊંચાઈ એ બરફમાં જવાનોના કરતબનો વીડિયો
ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ હુસૈન સહિતના કેટલાક પાકિસ્તાની સાંસદ લગ્નને લઈ ચર્ચામાં આવી ચૂક્યા ચે. તેમના મતે ઈસ્લામમાં 17 લગ્ન કરવાની પરવાનગી છે. જ્યારે તેમની પત્નીઓને કોઈ સમસ્યા નથી તો અન્ય લોકોને કેમ તકલિફ થઈ રહી છે. તાજેતરમાં આમિર લિયાકતની બીજી પત્નીએ છૂટાછેડા લીધા ત્યારે એ જ દિવસે એણે દાનિયા શાહ સાથે ત્રીજા લગ્ન કરવાની જાહેરાત કરી હતી.
હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સાંસદના અંગત વીડિયો વિવાદ પાકિસ્તાનમાં ખુબ ચર્ચામાં છે. આ વીડિયો બાબતે પાકિસ્તાની લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં લોકો કહે છે કે રાજનેતાનું જીવન જાહેર હોય તો તેઓ કેવી રીતે પ્રાઈવેટ વીડિયો શેર કરે છે.