Homeઆંતરરાષ્ટ્રીયઈલોન મસ્કના પિતાએ દુનિયાને ચોંકાવી દીધી, કહ્યું- સાવકી દીકરી સાથે સંબંધ, બે...

ઈલોન મસ્કના પિતાએ દુનિયાને ચોંકાવી દીધી, કહ્યું- સાવકી દીકરી સાથે સંબંધ, બે સિક્રેટ બાળકો પણ છે

-

Today Viral News Gujarati: વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા અને સ્પેસએક્સ જેવી પ્રખ્યાત કંપનીઓના માલિક ઇલોન મસ્કના(Elon Musk) પિતા ઇરોલ મસ્કે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

એરોલ મસ્કની(Errol Musk) ઉમર 76 વર્ષ છે,અને તેને કહ્યું છે કે તેની 35 વર્ષીય સાવકી પુત્રી જાના બેઝુઇડનહાઉટ(Jana Bezuidenhout) સાથે તેના જાતીય સંબંધ છે અને શારીરિક સંબંધને કારણે તેની સાવકી પુત્રીએ તેમના બે ગુપ્ત બાળકોને જન્મ આપ્યો છે. મસ્કના પિતાએ કહ્યું છે કે ત્રણ વર્ષ પહેલા તેમની સાવકી દીકરીએ તેમના બીજા ગુપ્ત બાળકને જન્મ આપ્યો હતો.

Today Viral News Gujarati: Elon Musk’s father has a relationship with his stepdaughter

 Errol Musk and Jana Bezuidenhout image
Errol Musk and Jana Bezuidenhout image

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, ઇરોલ મસ્કએ એક બ્રિટિશ ટેબ્લોઇડને આપેલા ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે કે તેની સાવકી દીકરી જાના સાથે તેના શારીરિક સંબંધો છે અને વર્ષ 2019માં જનાએ તેમના બીજા બાળકને જન્મ આપ્યો, એક બાળકી.

વાયરલ News : બાઈક પર યુવતીએ સ્ટંટ કર્યો, વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસે શું કર્યુ જૂઓ

Viral News : Viral Fun: જુઓ ૨૭ પેસેન્જર રિક્ષામાં કેવી રીતે ભરાય

ઇલોન મસ્કના પિતા, 76 વર્ષીય દક્ષિણ આફ્રિકાના એન્જિનિયર એરોલ મસ્કએ તેમની પુત્રી સાથેના શારીરિક સંબંધો વિશે વાત કરતા એમ પણ કહ્યું છે કે પૃથ્વી પર એક જ વસ્તુ છે, અને તે એ છે કે આપણે બાળકોને જન્મ આપીએ છીએ.

ઇરોલ મસ્કના જણાવ્યા અનુસાર, તેના અને જાનાના પ્રથમ બાળકનો જન્મ 2017માં થયો હતો. તે સમયે જનાએ તેને અને એરોલના પ્રથમ બાળકને જન્મ આપ્યો, જેનું નામ ઇલિયટ રશ હતું.

જાના બેઝુઇડનહાઉટ એરોલની બીજી પત્ની, હાઇડ બેઝુઇડનહાઉટની પુત્રી છે, જેની સાથે તેણે 1979માં એલનની માતા મેય હેલ્ડેમેન મસ્કથી અલગ થયા બાદ 1992માં લગ્ન કર્યા હતા.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...