Sunday, May 15, 2022

અકસ્માતનો વીડિયો/હાઈવે પર 50થી વધુ વાહનો અથડાયા, 2ના મોત તો કેટલાક ઘાયલ

વાયરલ વિડીયો Today Viral Gujarati News : અમેરિકાના પેન્સિલવેનિયામાં હાઇવે પર સોમવારે થયેલા ભયાનક અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અહીં બરફના તોફાનના કારણે હાઈવે પર એક પછી એક 50 થી 60 વાહનો અથડાઈ ગયા. આ દર્દનાક અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. YouTube video પર આ ઘટનાનો વાયરલ વિડિઓ જોતા ઘટના કેટલી ગંભીર હતી તે સમજી શકાય છે.

આ દુર્ઘટનામાં અન્ય ઘણાં લોકો ઘાયલ પણ થયા હતા. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટના પેન્સિલવેનિયા County Pennsylvania highway હાઈવેના શુઈલકિલ કાઉન્ટી Schuylkill માં થઈ હતી. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

આ ભયાનક અકસ્માતનો વીડિયો Video યુટ્યુબ YouTube video પર શેર કરવામાં આવ્યો છે, જેમાં એક પછી એક વાહનો અથડાતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે હિમવર્ષાને કારણે ડ્રાઈવરો પોતાનો કાબૂ ગુમાવી રહ્યા છે. કાર અથડાયા બાદ લોકો કારમાંથી બહાર નીકળી રહ્યાં છે.

Today viral Gujarati news: હાઈવે પર 50થી વધુ વાહનો અથડાયા

પોલીસના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં વિઝિબિલિટી લગભગ 0 હતી, જેના કારણે અકસ્માત એટલો ભયાનક હતો. અકસ્માતમાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે શુલકિલ કન્ટ્રીમાં આ મહિનામાં આ બીજી મોટી દુર્ઘટના છે.

વાયરલ વીડિયો સમાચાર માટે અહિં કલિક કરો

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...