Today Trending Video Instagram : ઈન્ટરનેટની દુનિયામાં વાયરલ Video Viral થવાના કારણે કેટલાય લોકો ફેમસ થઈ જતા હોય છે. તેવો જ એક વીડિયો સોશિયલ મીડિયા Social Media પર હાલ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયો જોઈ લોકો વિશ્વાસ નથી કરી શકતા કે આ વીડિયો સાચો છે કે નહીં. કારણ કે આ વીડિયોમાં જે કરતબ દેખાઈ છે તે જોઈને કોઈ પણ એક વખત વિચાર કરવા મજબૂર બની જાય તેમ છે.
જૂઓ વીડિયો: માટીથી બનાવી સડસડાટ દોડતી લક્ઝુરીયસ કાર
જૂઓ વીડિયો ભારતીય પાઈલટે હાલકડોલક થતા વિમાનને કેવી રીતે ઉતાર્યુ
આ વીડિયો જોઈ લોકોને પોતાની આંખો પર ભરોસો નથી રહેતો. હા મગજ ચકરાવે ચડે તેવો આ વીડિયો છે. જેમાં એક નાની વયનો બાળક કરે છે જ એવું કે કોઈ પણનું મગજ ગોટાળે ચડી જાય. આ બાળકે હાથે થી ટ્રેક્ટર ઉંચુ કર્યાનું આ વીડિયોમાં દેખાઈ છે. Little Kid lifted Tractor with hands.
Today Trending Video વીડિયો બાળકે ટ્રેક્ટર ઉંચકી લીધું અચંબિત કરે તેવો Video Viral
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેક્ટર પર કેટલાક બાળકો બેઠેલા છે. ત્યાં એક બાળક એવું કરતબ કરે છે કે લોકો ચોંકી જાય છે. આ બાળકે વીડિયોમાં ટ્રેક્ટર ઉંચુ કરી અને થોડું ખસેડી પણ દિધું હોય તેમ જણાય છે. આ વીડિયો જોઈ લોકો જાતજાતની કોમેન્ટસ કરી રહ્યા છે. જેમાં કેટલાક લોકો તો આ બાળકને બાહુબલી તરીકે ઓળખાવવા લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે કેટલાક લોકો આ વીડિયો ખોટો હોવાનું માની રહ્યાં છે. તો કેટલાકનું માનવું છે કે ટ્રેક્ટરની પાછળ વધારે વજન રાખવાથી ટ્રેક્ટર ઉઠાવવામાં સરળતા રહે છે. જે હોય તે પણ વીડિયો છે મગજ ગોટે ચડે તેવો એ વાત સ્પષ્ટ છે.
આ વીડિયોની પુષ્ટી કે કોઈ પણ પ્રકારનો દાવો સત્યમંથન કરતું નથી. આ પ્રકારના કરતબ કરવા ખતરનાક સાબિત થઈ શકે છે. માટે આપના બાળકો અને આપ પોતે પણ કોઈ પણ પ્રકારના સ્ટંટ કે કરતબ કરતા પહેલા જાણકારોની સલાહ લો તે જરૂરી હોય છે.