Homeવાયરલ ખબરજૂઓ વીડિયો ચિત્તા એ દબોચ્યો અજગરને, અજગરે કર્યો મરણીયો પ્રયાસ...

જૂઓ વીડિયો ચિત્તા એ દબોચ્યો અજગરને, અજગરે કર્યો મરણીયો પ્રયાસ…

-

Today Trending Jaguar Video Viral : શિકારી પ્રાણીઓનો શિકાર કરવાનો ખતરનાક વીડિયો ઇન્ટરનેટ પર વારંવાર વાયરલ થાય છે. જેમાં મોટા ભાગના વિડીયો એવા હોય છે, જેને જોઈને આપણા રૂંવાડા ઉભા થઈ જાય છે. એવા પણ ઘણા વીડિયો છે જેને જોયા પછી આપણને આપણી આંખો પર વિશ્વાસ નથી થતો.

હાલમાં જ એક જગુઆરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ viral on social media થઈ રહ્યો છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેને જોયા પછી તમે પણ ચોંકી જશો. આ વીડિયો ઘણો ખતરનાક છે, કારણ કે આમાં જગુઆર એક અજગરને Jaguar and Python fight પોતાનો શિકાર બનાવતો જોવા મળી રહ્યો છે.

જાણો – પાણીની ઉપર શા માટે ચાલી શકે છે જીવજંતુઓ

જૂઓ વીડિયો : બકરીની ભુખ શાંત કરવા ગધેડા એવી મદદ કરી કે લોકો દંગ રહી ગયા

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જગુઆર અજગર પર હુમલો કરતો દેખાઈ રહ્યો છે. તે જગુઆરને તેના જડબામાં ખૂબ જ મજબૂતીથી પકડી લે છે, અને અજગર પોતાની જાતને બચાવવા માટે મરણીયો પ્રયાસ કરતો રહે છે. અજગર છટકી જવાનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરે છે, પરંતુ જગુઆરની તાકાત સામે તેને હાર માની લેવી પડે છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે જગુઆર અજગરને મોંમાં દબાવીને અજગર સાથે જંગલ તરફ જઈ રહ્યો છે.

Jaguar Video Viral વીડિયો ચિત્તા એ જડબામાં દબોચ્યો અજગરને

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમે અત્યાર સુધી ઘણા પ્રાણીઓના શિકારના વીડિયો જોયા હશે, પરંતુ તમે આ પહેલા ભાગ્યે જ કોઈ જગુઆરને અજગરનો આ રીતે શિકાર કરતા જોયો હશે. લોકો આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ તેને એક દુર્લભ નજારો ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું- જગુઆર પણ અજગરને ખાય છે, તે ખબર નહોતી.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...