Homeગુજરાતધર્મ પરિવર્તનની 350 અરજીઓ મળી, ધારાસભ્યના સવાલ પર સરકારનો જવાબ

ધર્મ પરિવર્તનની 350 અરજીઓ મળી, ધારાસભ્યના સવાલ પર સરકારનો જવાબ

-

આજના તાજા સમાચાર ગુજરાત, ગાંધીનગર Gandhinagar : રાજકીય Politics : રાજ્યમાં ધર્મ પરિવર્તનના આંકડાને લઈ મુદ્દો વિધાનસભા સુધી પહોંચ્યો છે. થોડા વર્ષોમાં રાજ્યમાં ધર્મ પરિવર્તનના વિવિધ મુદ્દે ચર્ચાઓ સામે આવી ચૂકી છે. ત્યારે રાજ્યની વિધાનસભામાં ધર્મ પરિવર્તનના આંકડા અગે સવાલ પુછાયો હતો.

રાજ્યમાં અમદાવાદ Ahmedabad માં ખાસ કરીને ધર્મ પરિવર્તન અંગેની સ્થિતી જાણવા માટે કોંગ્રેસ Congress ના ધારાસભ્ય એ વિધાનસભામાં સવાલ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેક દ્વારા સરકારને પુછવામાં આવેલા સવાલ પર સરકારે જવાબ આવ્યો હતો. જેમાં સરકારે ધર્મ પરિવર્તનના આંકડા અંગેની માહિતી જાહેર કરી છે.

આજના તાજા સમાચાર ગુજરાત- ધર્મ પરિવર્તનની 350 અરજીઓ મળી !

આ ખુલાસાથી માલુમ પડે છે કે, ગુજરાત Gujarat રાજ્યમાં વર્ષ 2020માં 94 અરજીઓ ધર્મ પરિવર્તન માટે આવી હતી. જેમાં વર્ષ 2021માં વધારો નોંધાતા 256 ધર્મ પરિવર્તન અંગેની અરજીઓ આવી હતી. આમ વર્ષ 2020-2021માં કુલ 350 ધર્મ પરિવર્તનની અરજી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

અત્રે મહત્વની બાબત છે કે આ કોઈ પણ અરજી રાજ્યના વહિવટી તંત્ર દ્વારા મંજૂર રાખવામાં આવી ન હતી. અને માત્ર અમદાવાદ જિલ્લામાં જ 40 ધર્મ પરિવર્તનની અરજીઓ આવી હતી નું સરકારે જણાવ્યું હતું.

જાણવા જેવું ગુજરાતીમાં Janva jevu Gujaratima વાંચો નીચે આપેલી લીંકમાં

યુક્રેનમાં સ્પેટનાઝની તાકાતથી ઘુસ્યું રશિયા, જાણો શું છે સ્પેટનાઝ સેના

જાણો પ્રાકૃતિક અને ઑર્ગેનિક ખેતી વચ્ચેનો તફાવત તેમજ જીવામૃત કેવી રીતે બને

સુભાષચંદ્ર બોઝના વિચારો કેવા હતા એ પણ જાણવું જોઈએ… વાંચો ક્વોટ્સ

વધુ Funny Comedy વાયરલ વિડીયો Viral Videos Today જોવા માટે અહિં ક્લિક કરો.

જૂઓ વીડિયો- ત્રણ-ત્રણ કોબ્રા સાપને રમાડતો હતો અને થયું આવું

જૂઓ વીડિયો- દરરોજ ઘોડા પર સવાર થઈ ઓફિસે જાય છે યુવાન જાણો કેમ ?

જૂઓ વીડિયો- ચેતજો ! લોક લગાવો તો પણ બુલેટ 30 સેકેન્ડમાં આ રીતે કરે છે ચોરી

Must Read

jayrajsinh jadeja aniruddhsinh ribda

ગોંડલમાં રાજકારણ ગરમાય તેવી સ્થિતી રીબડા જુથની પત્રકાર પરિષદનું આયોજન

Gujarat Politics 2022 : વિધાનસભા ચૂંટણી પહેલા ગોંડલમાં રાજકારણ ગરમાયું છે. આ બેઠક પર ચૂંટણી લડવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ...