Homeજાણવા જેવુંદેશના સૌથી ધનવાન બિઝનેસ મેનના પત્ની ખાસ પ્રસંગે દીકરીને યાદ કરીને થાય...

દેશના સૌથી ધનવાન બિઝનેસ મેનના પત્ની ખાસ પ્રસંગે દીકરીને યાદ કરીને થાય છે ભાવુક – જાણો

-

દેશના સૌથી ધનવાન બિઝમેનવુમન નીતા અંબાણી આ ખાસ પ્રસંગે દીકરીને યાદ કરીને થાય છે ભાવુક – The private life of Nita Ambani

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન 2018માં થયા હતા. ઈશાના લગ્ન આનંદ પીરામલ સાથે થયા હતા. ઈશાના સાસરે ગયા પછી દર વખતે કોઈ ખાસ પ્રસંગે નીતા અંબાણીની આંખો તેમની પુત્રીની યાદથી ભરાઈ જાય છે.

ઈશાના લગ્ન બાદ નીતાએ વોગ્સ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું – The private life of Nita Ambani

કે તેની પુત્રીના જવાથી ખૂબ જ દુખ થયું છે અને પુત્રીના ગયા પછી તે લાંબા સમય સુધી પોતાની જાતને સંભાળી શક્યા ન હતાં. નીતા અંબાણીએ જણાવ્યું હતું કે જ્યારે પણ તેની પુત્રી ઈશા અને તે કોઈ પણ ફંક્શનમાં જતા ત્યારે બંને સાથે તૈયાર થતા હતા. બંને એકબીજાના ડ્રેસિંગ અને મેકઅપનું પ્લાનિંગ કરતા હતા. The private life of Nita Ambani

The private life of Nita Ambani 2018

નીતાએ કહ્યું કે હવે ઈશાના લગ્ન પછી, જ્યારે પણ તે ક્યાંક જવા માટે તૈયાર થાય છે, ત્યારે તે તેની દીકરીને યાદ કરે છે અને તેની કમી અનુભવવા લાગે છે. નીતા અંબાણીએ કહ્યું હતું કે બાળકોને શિસ્ત આપવામાં ભલે જ તે શરૂઆતમાં કડક માતા જેવી હતી, પરંતુ બાળકો મોટા થયા પછી તે તેમની મિત્ર બની ગઈ હતી.

નીતા અંબાણીએ કહ્યું કે ઈશાના લગ્ન પછી તેને દરેક નાની નાની વાત યાદ આવે છે જે તે તેની પુત્રી સાથે કરતી હતી. જેમ કે નાઈટઆઉટ અથવા પાર્ટીમાં સાથે જવું, તેની તૈયારી કરવી અને સાથે તૈયાર થવું વગેરે. નીતા અંબાણીએ જણાવ્યું કે તે એક સામાન્ય માતાની જેમ પોતાની દીકરીના સાસરિમાં જવાથી દુખી હતી અને તેને ખૂબ જ યાદ કરે છે. માતાની લાગણી અલગ નથી હોતી. નીતાએ કહ્યું કે મુકેશ અંબાણી પણ ઈશાના સાસરે ગયા પછી ઘણા સમય સુધી દુખી હતા, કારણ કે તેઓ ઈશાને સાથે સૌથી વધું નિકટ હતાં. The private life of Nita Ambani

વધારે વાંચો – જુઓ viral video – ગુસ્સાથી લાલચોળ મહિલાએ કર્મચારી પર ફેક્યું ગરમા ગરમ સૂપ

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....