ગુજરાત યુનિવર્સિટી Gujarat University
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાર્થીઓ વિનામૂલ્યે ઈ-રિક્ષાનો લાભ મેળવી શકશે, ગ્રીન કેમ્પસ તરફ કદમ
અમદાવાદ Ahmedabad News Gujarati : વધતા પ્રદુષણને ધ્યાને રાખી વિશ્વ ગ્રીન ટ્રાન્સપોર્ટ તરફ ઢળી રહ્યું છે. ત્યારે અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી એ પણ સરાહનીય પગલું ભર્યું છે.