Homeગુજરાતસુરતસચિન કેમિકલ દુર્ઘટના મામલે મોટા સમાચાર

સચિન કેમિકલ દુર્ઘટના મામલે મોટા સમાચાર

-

Surat Crime News Gujarati: ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) મુંબઈની હાઈકેલ કંપની ના 3 સહિત 4 ની ધરપકડ કરી

હાઈકેલ કંપનીના ત્રણ અધિકારીઓ ની ધરપકડ

હાઈકેલ કંપનીના સસ્ટેનીબિલિટી એન્ડ કોર્પોરેટ ઇ.એચ.એસ. હેડ મનસુખ ગોકલભાઈ પટેલ

સપ્લાય ચેઇન વિભાગ ના જનરલ મેનેજર અભય સુરેશ દાંડેકર

ક્રોપ પ્રોડક્શન ડિવિઝન  ના ઇ એચ એસ માછીન્દ્ર નાથ મુરલીધર ગોહે

ઉપરાંત GIDC ના બજરંગ ઇન્ડસ્ટ્રી રમણ ભલાભાઈ બારીયાની ધરપકડ

હાઈકેલ કંપની ના ત્રણેય અધિકારીઓ ની લંબાણ પૂર્વક ની પૂછપરછ બાદ કરાઈ ધરપકડ

બીજી તરફ બજરંગ ઇન્ડસ્ટ્રીઝ ના રમણ બારીયાની ભૂમિકા હોવાથી તેમની પણ ધરપકડ કરાઈ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...