Homeઆંતરરાષ્ટ્રીયવિદ્યાર્થીએ કર્યો યનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર, 8 ના મોત: રશિયા

વિદ્યાર્થીએ કર્યો યનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર, 8 ના મોત: રશિયા

-

International News In Gujarati at Satyamanthan

વિદ્યાર્થીએ રશિયન યુનિવર્સિટીમાં લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, 8 ના મોત

કહેવામાં આવી રહ્યું છે કે એક અજાણ્યો વ્યક્તિ PSU બિલ્ડિંગમાં ઘૂસી ગયો અને ફાયરિંગ શરૂ કરી દીધું. હથિયારો લઈને જતો માણસ 11 વાગ્યાની આસપાસ યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચ્યો અને ફાયરિંગ શરૂ કર્યું. ઘટનાના થોડા સમય બાદ તે ભાગી ગયો હતો.

રશિયાની TASS ન્યૂઝ એજન્સી અનુસાર, સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલીક ઘટના દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ પોતાને યુનિવર્સિટી ઓડિટોરિયમમાં બંધ કરી દીધા હતા જેથી તેઓ હુમલાખોરથી છુપાઈ શકે. તે જ સમયે, કેટલાક વિદ્યાર્થીઓ બારીમાંથી કૂદીને ભાગી જતા પણ જોવા મળ્યા હતા. સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મોટા ગુનાઓની તપાસ કરનારી રશિયાની તપાસ સમિતિના જણાવ્યા અનુસાર હુમલાખોરની ઓળખ 18 વર્ષના યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે થઈ છે. મીડિયા અહેવાલો અનુસાર, તેની પાસે ‘ટ્રોમેટીક’ હથિયાર હતું.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....