Homeરાષ્ટ્રીયઆતંકીઓએ મહિલા ટિકટોક સ્ટારની ગોળી મારી કરી હત્યા: કાશ્મીર

આતંકીઓએ મહિલા ટિકટોક સ્ટારની ગોળી મારી કરી હત્યા: કાશ્મીર

-

Srinagar News Gujarati શ્રીનગર : કાશ્મીર Kashmirના બડગામમાં 35 વર્ષીય ટિકટોક કલાકારની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. હુમલામાં મહિલા ટિકટોક કલાકારનો 10 વર્ષનો ભત્રીજો પણ ઘાયલ થયો છે. એક અહેવાલ પરથી માહિતી મળે છે કે, “રાત્રે 8 વાગ્યાની આસપાસ આતંકવાદીઓએ જિલ્લાના ચદૂરા વિસ્તારમાં હુશરૂમાં તેના ઘરની નજીક અમરીન નામની મહિલા પર ગોળીબાર કર્યો હતો.”

આતંકીઓએ મહિલા ટિકટોક સ્ટારની ગોળી મારી કરી હત્યા: કાશ્મીર – Kashmir News Gujarati

તેમણે કહ્યું કે, આ ઘટનામાં અમરીન ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેને ચદૂરા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...