Snake Viral Video વાયરલ વિડીયો : ઇન્ટરનેટ Internet ખતરનાક સાપના અદ્ભુત વીડિયોથી ભરેલું છે. ઝેરીલા સાપના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ક્યારેક એક ઘરમાં સેંકડો સાપનું ટોળું (Snake Bunch) જોવા મળે છે, તો ક્યારેક ડઝનેક કિંગ કોબ્રા (King Cobra Fight) એકસાથે લડે છે. આવો જ એક ખતરનાક વિડીયો Video હાલ સોશિયલ મીડિયા Social Media પર વાયરલ Viral થઈ રહ્યો છે. આ વિડિયો એવો છે કે જેને જોઈને કંપારી ચડી જશે. વિડીયોમાં એક ઝેરી (Venomous snake) સાપ ઘરની અંદરની દિવાલ પર ચઢતો જોઈ શકાય છે. કદાચ ભાગ્યે જ કોઈએ આવો નજારો જોયો હશે.
વાયરલ થઈ રહેલા આ વીડિયો Viral Video માં તમે જોઈ શકો છો કે ઘરની દિવાલ પર બે ફોટા છે, જેની પાછળ એક મોટો ઝેરી સાપ ઉપર ચડી રહ્યો છે. સાપ એટલો લાંબો છે કે તેનું અડધું ધડ ફોટાની ઉપર અને અડધુ નીચે છે. સાપ ઉપરના બીજા ફોટા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો આવું દ્રશ્ય ઘરમાં જોવા મળે તો કેવો ભય ફેલાઈ અને નાસભાગ મચી જાય તે કલ્પી શકાય છે.
ઘરની અંદર રાખેલા વાસણમાં સેંકડો સાપ મળ્યા, આખું ગામ ગભરાઈ ગયું – જુઓ વિડીયો
ઘરમાં દિવાલ પર ચડતા ઝેરી સાપનો વિડીયો થયો વાયરલ: Viral Video
View this post on Instagram
સાપનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર rasal_viper નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને સેંકડો લોકોએ જોયો છે. શું તમે આ પહેલા ક્યારેય સાપને આવી દિવાલ પર ચડતો જોયો છે ? જો તમે ન જોયો હોય તો આ વિડિયો જોયા પછી ચોક્કસથી સાવધાન થઈ જાવ.