Homeગુજરાતરાજયમાં નવરાત્રી પર્વ દરમ્યાન રાત્રે 1 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપવા...

રાજયમાં નવરાત્રી પર્વ દરમ્યાન રાત્રે 1 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપવા વિચારણા

-

gujarati garba news in gujarat 2021, Short news in Gujarati

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
  • રાજયમાં નવરાત્રિ પર્વ શરૂ થતાં જ આયોજકો લાખ્ખો રૂપિયા ની કમાણી કરતા હતા અને માતાજી ના ગરબા ના નામે મોટા વ્યવસાયિક આયોજનો કરી મોટી કમાણી કરતા હતા તે કોરોના માં બંધ થઈ ગયુ છે.
  • પહેલા ની જેમ શેરી ગરબા અને જવારા નું સ્થાપન -પૂજા વગરે ચાલુ રહેતા બાળકો વર્ષો અગાઉ ની જૂની પરંપરા થી વાકેફ થયા છે ત્યારે ચાલુ વર્ષે પણ સરકારે કોમર્શિયલ રાસ – ગરબા માટે મંજૂરી આપી નહીં હોવાથી પાર્ટી પ્લોટમાં ગરબા નહીં યોજાય.
  • નવરાત્રીમાં પણ સોસાયટીઓમાં ગરબા રમવા માટે સરકાર નવરાત્રી દરમિયાન પણ રાતે ૧ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂમાં મુકિત આપશે તેમ માનવામાં આવી રહ્યુ છે.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...