Homeગુજરાતમહિલાઓને ફળ અને શાકભાજીના પરીરક્ષણ અંગેની તાલીમ આપવા અરજીઓ મંગાવાઈ

મહિલાઓને ફળ અને શાકભાજીના પરીરક્ષણ અંગેની તાલીમ આપવા અરજીઓ મંગાવાઈ

-

રાજકોટ : તા. ૧૪ જુલાઈ – રાજ્ય સરકારના બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અન્વયે મહિલાઓ માટે ફળ અને શાકભાજી પરીરક્ષણની તાલીમ આપવાનું આયોજન કરાયેલ છે.

આ તાલીમ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ તા. ૧૨ જુલાઈ થી ૧૫ ઓગષ્ટ સુધી આઇ ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ પર કરી શકાશે.

આ તાલીમ મેળવવા ઇચ્છુક મહિલા તાલીમાર્થીઓએ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી અને અરજીની પ્રિન્ટ સાથે આધારકાર્ડ, રાશનકાર્ડ અને બેંક પાસબુક અથવા રદ કરેલો ચેક આ તમામ દસ્તાવેજો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨/૩ જિલ્લા સેવા સદન – ૩, સરકારી પ્રેસની બાજુમાં જમા કરાવી આપવાના રહેશે. તેમ નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

Read More About: Sarkari yojana gujarat 2022

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...