Russia Ukraine News News In Gujarati Russia Ukraine War Video રશિયા યુક્રેનના સમાચાર : યુક્રેન અને રશિયા વચ્ચે ઘમાસાણ યુધ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનની પડખે ખુલીને લશ્કરી મદદ માટે વિશ્વનો કોઈ દેશ જોવા મળતો નથી. પરંતુ અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશો એ હથિયાર અને આર્થિક મદદની જાહેરાત કરી છે. આ તમામ બાબતો વચ્ચે યુક્રેનની પ્રજા ઘમાસાણ યુધ્ધની Russia Ukraine Conflict સ્થિતી વહોરી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં યુક્રેની નાગરિકો પણ લશ્કરમાં જોડાઈ રહ્યાં છે.
હાલ રશિયન લશ્કર યુક્રેનમાં તબાહી મચાવી રહ્યું છે ત્યારે યુક્રેની સેના પણ જડબાતોડ જવાબ આપી રહી છે. સોશિયલ મીડિયા પર પત્રકારે જમીની યુઘ્ઘના ખતરનાક દ્રશ્યો Russia Ukraine Conflict Video શેર કરતા સ્થિતી સામે આવી રહી છે. આ દ્રશ્યોમાં લશ્કર કેવી રીતે ગનફાયર Gunfight કરી રહ્યાં છે અને યુધ્ધ લડી રહ્યાં છે તે જોઈ શકાય છે. આ દ્રશ્યો રશિયાની સરહદ નજીક આવેલા ખારકિવના Kharkiv હોવાનું જણાવાયું છે.
Russia Ukraine War Video વીડિયો – યુક્રેનની શેરીઓમાં ચાલી રહ્યું છે આ રીતે યુધ્ધ
જોઈ શકાય છે કે ખારકિવમાં રશિયા યુક્રેન બંને દેશના લશ્કર આમને સામને ગનફાઈટ કરી રહ્યાં છે. હાથગોળા અને હેવી મશીન ગનના ફાયરિંગથી વાતાવરણ ભયાવહ બની ગયું છે.
જૂઓ વીડિયો – Russia Ukraine Conflict Video
જૂઓ વીડિયો – ડ્રોનથી વરમાળા આવતા વરરાજાએ કર્યું એવું કે વીડિયો થયો વાયરલ
જૂઓ 5 વીડિયો – યુધ્ધની ગંભીર સ્થિતી, રાષ્ટ્રપતિ ઝેન્સકી પ્રથમ ટાર્ગેટ