Homeગુજરાતવીડિયો - પાકિસ્તાની નાગરિકોએ પણ યુધ્ધ ભૂમી પાર કરવા ભારતના ધ્વજ લગાવ્યા

વીડિયો – પાકિસ્તાની નાગરિકોએ પણ યુધ્ધ ભૂમી પાર કરવા ભારતના ધ્વજ લગાવ્યા

-

આજના તાજા સમાચાર: રશિયા યુક્રેનના સમાચાર: રશિયા યુક્રેન વચ્ચે છેડાયેલી ગંભીર જંગમાં Russia Ukraine War મોટી સંખ્યામાં યુક્રેનમાં ભારતીય નાગરિકો ફસાયા છે. જે ફસાયેલા નાગરિકમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. યુધ્ધ મેદાન બનેલા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત વતન લાવવા માટે ભારત સરકાર હાલ કાર્યરત છે. ભારત સરકારે ખાસ ‘ઓપરેશન ગંગા’ શરૂ કરી કાર્યવાહી શરૂ કરી છે. ઓપરેશન ગંગા Operation Ganga અંતર્ગત યુક્રેનની સરહદ પાર કરી પાડોશી ભારતીય નાગરિકોને એરઈન્ડિયાના ખાસ વિમાનો શરૂ કરી ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. જૂઓ પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓનો વિડીયો Video.

જૂઓ વિડીયો Video

વધુ વાંચો – મેરી જાન તીરંગા હૈ ! આ સ્થળે લહેરાયો વિશ્વનો સૌથી મોટો તીરંગો

યુક્રેનના પાડોશી દેશ રોમાનિયા થઈને યુક્રેનથી પરત ફરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, “તેઓએ પોતે ભારતીય નાગરિક છે તેમ ચિહ્નિત કરવા માટે હાથવગા સાઘનોથી ભારતનો રાષ્ટ્રધ્વજ બનાવી વાહનો પર લગાવ્યો હતો. જેમાં તેમણે સ્પ્રે પેઈન્ટ અને પડદાની મદદથી ભારતીય ધ્વજ Indian Flag બનાવ્યો હતો. આ ધ્વજ તેમણે મુસાફરી દરમિયાન વાહન પર લગાવ્યો હતો. આ ધ્વજના કારણે તેમને યુક્રેન છોડવામાં ઘણી સરળતા રહી હતી. ઉપરાતં રશિયન આર્મીએ પણ ભારતનો ધ્વજ જોઈને તેમને જવા દીધા હતા.

એક વિદ્યાર્થીએ આ બાબતે જણાવ્યુ હતું કે, ‘ભારતનો રાષ્ટ્ર ધ્વજ જોઈ રશિયન અને યુક્રેન આર્મી સમજી શકતા હતા કે આ નાગરિકો ભારતના છે અને અહિં અભ્સાસ અર્થે આવેલા છે. માટે તેમને કોઈ કનડગત કે રોકવામાં આવતા ન હતા’. ત્યારે બીજા એક વિદ્યાર્થીએ જણાવ્યુ હતું કે, ‘તે પાસે આવેલી દુકાન માંથી 6 સ્પ્રે પેઈન્ટની બોટલ લાવ્યો અને એક દુકાન પરથી કાપડનો પડદો ખરીદી લાવ્યો હતો. કાપડના પડદા પર ભારતીય ધ્વજના રંગો મુજબ સ્પ્રે પેઈન્ટ કરી દેશનો ધ્વજ બનાવ્યો હતો. બાદમાં આ ધ્વજને તેઓએ બસ પર લગાવ્યો હતો. જેના કારણે તેમને યુક્રેન છોડવામાં મદદ મળી હતી.

Russia Ukraine war પાકિસ્તાની નાગરિકોએ પણ યુધ્ધ ભૂમી પાર કરવા ભારતના ધ્વજ લગાવ્યા

સાથે જ એક વિદ્યાર્થીએ જણાવ્યુ હતુ કે, કેટલાક તુર્કીના તેમજ પાકિસ્તાનના નાગરિક વિદ્યાર્થીઓ એ પણ ભારતના ધ્વજ લગાવી પોતાને રક્ષિત કર્યા હતા. સાથે જ તેમને પણ મુસાફરી દરમિયાન વાહન પર ભારતીય તીરંગો લગાવી મુસાફરી હેમખેમ પાર કરી હતી.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...