Sunday, May 15, 2022

યુક્રેનના રાષ્ટ્રપતિનો વિનંતી સાથે લલકાર, દરેકને હથિયાર આપવામાં આવશે

રશિયા યુક્રેનના સમાચાર : રશિયાએ યુક્રેન પર લાંબા ગાળાના વિવાદ Russia Ukraine Conflict બાદ આક્રમણ શરૂ કરી દિધું છે. વિશ્વના લગભગ મોટા દેશો રશિયાની ખિલાફ હોવા છતાં રશિયાએ મોટું પગલું ભરતા જાણકારો ચિંતાનો વિષય માની રહ્યાં છે. યુક્રેનમાં યુધ્ધની હાલત અને રશિયાના આક્રમણના ભય વચ્ચે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે નાગરિકોને આહવાન કર્યું છે. રશિયાના આક્રમણ બાદ સોશિયલ મીડિયા પર હેશ ટેગ વર્લ્ડ વોર 3 #WorldWar3 ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે.

Russia Ukraine News News In Gujarati : રશિયાના યુક્રેન પર મિસાઈલ હુમલા અને હવાઈ હુમલા તેજ થઈ રહ્યા છે. ત્યારે રશિયાના આક્રમણના Russia Ukraine War જવાબમાં ઝેલેન્સકીએ મોસ્કો સાથે કિવના રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા છે. સાથે જ યુક્રેનના નાગરિકોને પણ રશિયન મિલિટ્રી સામે દેશની રક્ષા કરવા આહવાન કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, દેશના નાગરિકો દેશની રક્ષા કરવા ઈચ્છતા હોય તો તેમને દરેકને શસ્ત્ર પુરા પાડવામાં આવશે.

રશિયા યુક્રેનના સમાચાર Ukraine ના રાષ્ટ્રપતિનો લલકાર નાગરિકોને હથિયાર આપવામાં આવશે

વીડિયો – રશીયાએ કરી યુધ્ધની શરૂઆત, ભયાનક તબાહીના ભણકારા

વધુ વાંચો – યુક્રેનનું એર ડિફેન્સની હાલત બગાડતું રશીયા

જૂઓ વીડિયો – યુધ્ધનો ભય: કીવ શહેરની દયનિય હાલતના દ્રશ્યો

Russia Ukraine War અટકાવવા રશિયન નાગરિકોને વિનંતી સાથે પોતાના નાગરિકોને લલકાર

ઝેલેન્સકીએ સાથે એવું પણ જણાવ્યું છે કે, રશિયન નાગરિકોએ પણ પોતાના પાડોશી દેશ પર થયેલા આક્રમણનો વિરોધ કરવા બહાર આવવું જોઈએ. તેઓ બહાર નિકળી આક્રમણનો વિરોધ કરે તે માટે ઝેલેન્સકીએ વિનંતી કરી છે.

Russia Ukraine Conflict યુધ્ધ સુધી પહોંચ્યો

ઉલ્લેખનિય છે કે વર્ષ 1991માં સોવિયેત યુનિયનના પતન બાદ રશિયા અને યુક્રેન સ્વતંત્ર દેશ બન્યા હતા. ત્યાર બાદ બંને દેશ વચ્ચે પ્રથમ વખત સબંધોમાં આટલું મોટું ભંગાણ થયુ છે.

રશિયા યુક્રેનના સમાચાર મેળવતા રહો સતત

ત્યારે રશિયાએ યુક્રેન પર મિસાઈલ તેમજ હવાઈ હુમલા કરવા સહિત પોતાના યુધ્ધ ટેન્કોને પણ યુક્રેનની ધરતી પર ઉતારી દિધા છે. સમગ્ર ઘટનાને લઈ યુક્રેનના લોકો ભયની સ્થિતીમાં મુકાયા છે. ત્યારે લોકો દેશ છોડી જીવ બચાવવા માટે ભાગી રહ્યાં હોવાના અહેવાલ છે.

russia ukraine conflict breaking news russia war gujarati
- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...