Homeઆંતરરાષ્ટ્રીયરશિયાની ચેતવણીથી વિશ્વ સ્તબ્ધ, ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો...

રશિયાની ચેતવણીથી વિશ્વ સ્તબ્ધ, ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો…

-

Russia Ukraine news in Gujarati, રશિયા યુક્રેનના સમાચાર : રશિયા યુક્રેન વચ્ચે વણસેલા વિવાદે Russia Ukraine Conflict હવે યુધ્ધનું સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 7 દિવસથી યુક્રેનમાં રશિયા યુધ્ધ કરી રહ્યું છે અને યુક્રેન બચાવમાં લડાઈ લડી રહ્યું છે. વિશ્વના મોટાભાગના દેશો આ મામલે રશિયાની વિરૂધ્ધ છે બાકીના દેશો આ મામલે ન્યુટ્રલ છે. ત્યારે હવે રશિયાએ ત્રીજા વિશ્વ યુધ્ધ World War 3 અંગે મોટી ચીમકી ઉચ્ચારતા વિશ્વ સ્તબ્ધ રહી ગયું છે.

રશિયાની ચેતવણીથી વિશ્વ સ્તબ્ધ – Russia Ukraine News in Gujarati

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી જ લોકોમાં વિશ્વ યુધ્ધની ચર્ચાએ જોર પકડ્યું હતુ. પરંતુ વિશ્વના દેશો શાંતિ સ્થાપવાના પ્રયાસો કરતા હોય તેવી સ્થિતી સર્જાય તેના કોઈ એંધાન ન હતા. પરંતુ રશિયાના તિવ્ર બનેલા યુધ્ધ બાદ 7માં દિવસે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવનાં નિવેદને ખળભળાટ મચાવ્યો છે.

વીડિયો – પાકિસ્તાની નાગરિકોએ પણ યુધ્ધ ભૂમી પાર કરવા ભારતના ધ્વજ લગાવ્યા

વીડિયો – યુધ્ધગ્રસ્ત યુક્રેનના રાજદૂત ‘મહાશિવરાત્રી’ પર શું બોલ્યા

રશિયા યુક્રેનના સમાચાર ગુજરાતીમાં વાંચો

russia breaking news gujarati
Live Breaking news in Gujarati

આજરોજ બુધવારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું કે, જો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો તેમાં પરમાણુ હથિયારો પણ સામેલ થશે અને તે વિનાશક હશે. રશિયાના સરકારી મીડિયા સ્પુટનિકે આ માહિતી આપી છે. યુક્રેનમાં બોમ્બ ધડાકા વચ્ચે રશિયન સેનાએ યુક્રેનના ખુરાસાન શહેર પર કબજો કરવાનો દાવો કર્યો છે.

લવરોવે કહ્યું કે જો યુક્રેન પરમાણુ હથિયાર મેળવે તો રશિયાને “વાસ્તવિક ખતરા”નો સામનો કરવો પડશે. રશિયાએ ગયા અઠવાડિયે યુક્રેન વિરુદ્ધ વિશેષ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી હતી.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...