Homeઆંતરરાષ્ટ્રીયજુઓ વીડિયો: રશિયા-યુક્રેન યુધ્ધની ચિંતાજનક તસવીરો વિચલિત કરે તેવી છે

જુઓ વીડિયો: રશિયા-યુક્રેન યુધ્ધની ચિંતાજનક તસવીરો વિચલિત કરે તેવી છે

-

આજના તાજા સમાચાર ગુજરાત, રશિયા યુક્રેનના સમાચાર : આજરોજ રશિયા અને યુક્રેન વચ્ચે જંગ છેડાઈ જતા રશિયાએ હુમલો કરી નાખ્યો છે. રશિયાએ વિમાન અને હેલિકોપ્ટર વડે બોમ્બ વરસાવ્યા તો મિસાઈલ વડે પણ હુમલા કર્યાના Russia Ukraine War Video અહેવાલો સામે આવ્યા છે. ત્યારે યુક્રેનની સ્થિતી નાજુક બની ગઈ છે. સોશિયલ મીડિયા મારફતે યુક્રેનની અને રશિયાના સંઘર્ષની Russia Ukraine Conflict Video તસવીરો સામે આવતા હાહાકાર મચી ગયો છે.

Russia Ukraine War Video – યુધ્ધની ચિંતાજનક તસવીરો વિચલિત કરે તેવી છે

Russia Ukraine News News In Gujarati : યુક્રેનની રાજધાની કિવ શહેર છોડી લાખોની સંખ્યામાં લોકો નિકળી ગયા છે. જેના કારણે સવારથી જ શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. હાલ કિવ શહેરમાં ભારતના કેટલાય વિદ્યાર્થીઓ પણ ફસાયાના અહેવાલો છે. ગુજરાત સરકારના મંત્રીના જણાવ્યા મુજબ ગુજરાતના પણ 2500 જેટલા વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. ત્યારે વાલીઓમાં પણ ચિંતા પ્રસરી ગઈ છે. ભારત સરકાર હાલ નાગરિકોને પરત લાવવા અને સુરક્ષિત રાખવા માટે પ્રયાસો કરી રહી છે.

જૂઓ વીડિયો – રશિયા-યુક્રેન યુધ્ધ રશિયન આર્મી કેવી રીતે આગળ વધી રહી છે

જૂઓ યુધ્ધના દ્રશ્યો વીડિયોમાં – Russia Ukraine War Video

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...