HomeગુજરાતRMC Food વિભાગની 17 જગ્યાએ ચકાસણી, અખાદ્ય 24 કિ.ગ્રા. ખાદ્યચીજનો સ્થળ પર...

RMC Food વિભાગની 17 જગ્યાએ ચકાસણી, અખાદ્ય 24 કિ.ગ્રા. ખાદ્યચીજનો સ્થળ પર નાશ.

-

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના ફૂડ(Food) એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચેકિંગ,યુનિવર્સિટી રોડ, કુવાડવા રોડ, મોરબી બાયપાસ રોડ વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી કરી.

જાહેરજન આરોગ્ય હિતાર્થે યુનિવર્સિટી રોડ, કુવાડવા રોડ, મોરબી બાયપાસ રોડ વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ જેમાં પ્રિપેર્ડ ફુડનો ઉપયોગ થતો હોય,કુલ ૧૭ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી. ચકાસણી દરમ્યાન વાસી અને અખાદ્ય ૨૪ કિ.ગ્રા. ખાદ્યચીજનો સ્થળ પર નાશ.rmc-rajkot-food-and-drugs-checking-17-Inedible-24-kg-destroy-the-food-on-spot

Rajkot – RMC Food વિભાગ દ્વારા લેવામાં આવેલ નમુના

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ :-

  • કાજુ (ડ્રાય ફ્રુટ લુઝ) સ્થળ: શ્રી ભાગ્યલક્ષ્મી સેલ્સ એજન્સી જુનુ માર્કેટીંગ યાર્ડ આર.ટી.ઓ. પાસે
  • “Food Studio” roasted & salted pistachino (250 gm pkd) સ્થળ:- શ્રી ભાગ્યલક્ષ્મી સેલ્સ એજન્સી જુનુ માર્કેટીંગ યાર્ડ આર.ટી.ઓ. પાસે
  • અમુલ પ્યોર ઘી સ્થળ: મોન્ટુ બિપીનભાઇ જોબનપુત્રા, દિવાનપરા, રાજકોટ
  • ગોપાલ પ્યોર ઘી સ્થળ: મોન્ટુ બિપીનભાઇ જોબનપુત્રા, દિવાનપરા, રાજકોટ સ્થળેથે લીધેલ છે.

ચકાસણીની વિગત :-

રાજકોટ મહાનગરપાલિકાની(RMC) ફુડ શાખા દ્વારા જાહેરજન આરોગ્ય હિતાર્થે યુનિવર્સિટી રોડ, કુવાડવા રોડ, મોરબી બાયપાસ રોડ વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ જેમાં પ્રિપેર્ડ ફુડનો ઉપયોગ થતો હોય,કુલ ૧૭ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી. ચકાસણી દરમ્યાન વાસી અને અખાદ્ય ૨૪ કિ.ગ્રા. ખાદ્યચીજનો સ્થળ પર નાશ.

FBOનું નામ સરનામું રીમાર્ક્સ

  1. GJ05 એગ વીલા યુનિવર્સિટી રોડ ૫ પેકેટ(અંદાજીત ૪.૫ કિ.ગ્રા. યુઝ્ડ બાય ડેટ છાપેલ સિવાયની બ્રેડ)
  2. રાજખોડલ લાઇવ પફ એન્ડ બેકરી કુવાડવા રોડ, ડી માર્ટની સામે સોસ ૧ કિ.ગ્રા.
  3. રામદેવ ભેળ એન્ડ આઇસ્ક્રીમ કુવાડવા રોડ ચટણી ૧ કિ.ગ્રા.
  4. બજરંગ પાણીપુરી સેન્ટર કુવાડવા રોડ વાસી ખરાબ તીખુ પાણી ૪ લીટર
  5. ન્યુ બજરંગ પાણીપુરી કુવાડવા રોડ વાસી ખરાબ તીખુ પાણી ૨ લીટર
  6. શક્તિ ચાપડી ઉધીંયુ મોરબી બાયપાસ રોડ –
  7. મયુર ભજીયા મોરબી બાયપાસ રોડ –
  8. જય માતાજી દાળપકવાન સંતકબીર રોડ ચટણી ૧ કિ.ગ્રા
  9. ગોકુળ ગાંઠીયા સંતકબીર રોડ ચટણી ૧ કિ.ગ્રા. ના
  10. જલારામ ગાંઠીયા સંતકબીર રોડ –
  11. શ્રી રામ પાણીપુરી સંત કબીર રોડ વાસી ખરાબ બટેટા ૩ કિ.ગ્રા.
  12. ચાંમુડા ટી સ્ટોલ સંતકબીર રોડ –
  13. મહાકાળી પાણીપુરી મોરબી બાયપાસ રોડ વાસી ખરાબ તીખુ પાણી ૨ લીટર
  14. કે.જી.એન એગ્ઝ સેન્ટર મોરબી બાયપાસ રોડ વાસી બ્રેડ ૨ પેકેટ
  15. ક્રિસ્ટલ એગ્ઝ સેન્ટર મોરબી બાયપાસ રોડ –
  16. શ્રી રામ મદ્રાસ ફાકે મોરબી બાયપાસ રોડ વાસી ખરાબ બટેટા ૨ કિ.ગ્રા.
  17. રૂષિ ઢોસા મોરબી બાયપાસ રોડ –

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....