HomeબિઝનેસBig Bull of India: જૂઓ રાકેશ ઝૂનઝૂનવાલાનો સ્ટોક પોર્ટફોલીયો

Big Bull of India: જૂઓ રાકેશ ઝૂનઝૂનવાલાનો સ્ટોક પોર્ટફોલીયો

-

રાકેશ ઝૂનઝૂનવાાલાનું(rakesh jhunjhunwala) મુંબઈ ખાતે નિધન થયું છે. ભારતીય શેર બજારમાં  “Big Bull of India” બીગબુગ તેમજ “King of Bull Market” અને આકાસા એરલાઈના જનક હવે નથી રહ્યાં. દુઃખદ નિધનના સમાચારની આ ઘડીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ દિગ્ગજ સેેલેબ્રેટીઓએ પણ શોક વ્યક્ત કર્યો હતો.

Rakesh jhunjhunwala Death

ભારતીય શેર બજારમાં કેવી રીતે રોકાણ કરવું, કેવી રીતે કમાણી કરવી અને બજારની મુવમેન્ટ સહિતની ટિપ્સ અને ટ્રિક્સ રાકેશ ઝૂનઝૂનવાલા પાસેથી મળે તેવી ઈચ્છા લગભગ દરેક રોકાણની રહેતી. હર્ષદ મહેતાના સ્કેમ સમયે માર્કેટમાં શોર્ટ સેલિંગ પધ્ધતિથી મોટી રકમનો નફો કરી રાકેશ ઝૂનઝૂનવાલા ઉભરી આવ્યા હતા તેવું બજારના લોકોનું માનવું છે.

કોલેજ કાળથી જ રાકેશ ઝૂનઝૂનવાલાએ શેરબજારમાં રોકાણ કરવાનું અને ટ્રેડિંગ કરવાનું શરૂ કર્યું હતું. રૂપિયા 5000 હજાર જેટલી નાની રકમથી શરૂ કરેલી રાકેશ ઝૂનઝૂનવાલાની બિઝનેસ સફર 46 હજાર કરોડ સુધી પહોંચી ગઈ છે. તાજેતરમાં જ તેમણે આકાસા એરલાઈનનું પણ લોન્ચીંગ કરી એરલાઈનના બિઝનેસમાં ઝંપ્લાવ્યું છે. રૂપિયા 7 હજાર કરોડના રોકાણથી ઝૂનઝૂનવાલાએ આકાસા એરલાઈનનો પાયો નાખ્યો હોવાના અહેવાલ છે.

વધુ વાંચો: પોલીસ ગ્રેડ પેની આશા બંધાણી; ગૃહ રાજ્યમંત્રી સુરતમાં કરી શકે છે જાહેરાત: અહેવાલ

Rakesh Jhunjhunwala Portfolio

કંપનીનું નામકંપનીનું નામશેરની સંખ્યાટકામાં હિસ્સેદારી
ટાઇટન કો. લિમીટેડ
Titan co ltd
3,53,10,3954.08728.55
સ્ટાર હેલ્થ એન્ડ અલાઇડ ઇન્સ્યોરન્સ કો. લિમીટેડ
Star health & allied insurance co ltd
8,28,82,95814.45772.80
ટાટા મોટર્સ લિમીટેડ ઓર્ડિનરી શેર
Tata motors ltd ordinary shares
3,62,50,0001.11731.12
ફોર્ટિસ હેલ્થકેર લિમીટેડ
Fortis healthcare ltd
3,19,50,0004.2898.91
ક્રીસીલ લિમીટેડ
Crisil ltd
21,29,2502.9693.00
ફેડરલ બેન્ક લિમીટેડ
Federal bank ltd
5,47,21,0602.6606.31
ઇન્ડિયન હોટેલ્સ કો. લિમીટેડ
Indian hotels co ltd
1,57,29,2001.1427.76
નઝારા ટેક્નોલોજીસ લિમીટેડ
Nazara technologies ltd
65,88,62010.0423.55
ટાટા મોટર્સ લિમીટેડ એ શેર
Tata motors ltd A shares
1,50,00,0003.0347.85
રેલીસ ઇન્ડિયા લિમીટેડ
Rallis india ltd
1,38,85,5707.1312.29
એસ્કોર્ટ્સ ક્યુબોટા લિમીટેડ
Escorts Kubota ltd
18,30,3881.4307.76
કરૂર વ્યસ્ય બેંક લિમીટેડ
Karur vysya bank ltd/the ordinary
3,59,83,5164.5229.93
જ્યુબીલીયન્ટ ફાર્મોવા લિમીટેડ
Jubilant pharmova ltd
57,50,0003.6201.39
નેશનલ એલ્યુમિનિયમ કો. લિમીટેડ
National aluminium co ltd
2,50,00,0001.4199.50
જ્યુબીલીયન્ટ એન્ગ્રેવીયા લિમીટેડ
Jubilant ingrevia ltd
25,00,0001.6119.24
એપટેક લિમીટેડ
Aptech ltd
50,94,10012.3118.54
એગ્રોટેક ફૂડ્સ લિમીટેડ
Agro tech foods ltd
11,53,7004.790.12
ઇડેલવાઇસ ફાઇનાન્સીયલ સર્વિસીઝ લિમીટેડ
Edelweiss financial services ltd
1,51,25,0001.686.36
જીઓજીત ફાઇનાન્સીયલ સર્વિસીઝ લિમીટેડ
Geojit financial services ltd
1,80,37,5007.584.78
વોકહાર્ટ લિમીટેડ
Wockhrdt ltd
30,00,0052.170.98
ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમીટેડ
Indiabulls housing finance ltd
55,00,0001.268.61
અનંતરાજ લિમીટેડ
Anant raj ltd
1,00,00,0003.467.55
મેન ઇન્ફ્રાસ્ટ્રક્શન લિમીટેડ
Man infraconstruction ltd
45,00,0001.240.01
દિશમાન કાર્બોજન એમ્સીસ લિમીટેડ
Dishman carbogen amcis ltd
25,00,0001.628.64
ઓરિએન્ટ સિમેન્ટ લિમીટેડ
Orient cement ltd
25,00,0001.228.53
એનસીસી લિમીટેડ/ઇન્ડિયા
NCC ltd/india
38,47,6660.624.82
ઓટોલાઇન ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ
Autoline industries ltd
27,71,2337.320.69
બીલકેર લિમીટેડ
Bilcare  ltd
17,35,4257.411.12
હેડ્સ અપ વેન્ચર્સ લિમીટેડ
Heads up ventures ltd
5,30,5002.40.72
જૂન ક્વાર્ટરની સ્થીતીમાં; માહિતી સોર્સ બ્લુમબર્ગ rakesh jhunjhunwala share list

Rakesh jhunjhunwala net worth in Rupees 2022

રાકેશ ઝુનઝુનવાલા પાસે લગભગ 32 કંપનીના શેરો છે અને તેની Net Worth (નેટવર્થ) રૂ. 32,000 કરોડ છે.જૂન ક્વાર્ટર 2022 માં તેમની નેટવર્થ લગભગ રૂ. 25,425 કરોડ હતી, માર્ચ 2020 રૂ. 33,754 કરોડ હતી.

1985માં ઝુનઝુનવાલાએ માત્ર ₹5,000નું રોકાણ કર્યું હતું. સપ્ટેમ્બર 2018 સુધીમાં તેનું રોકાણ વધીને ₹11,000 કરોડ થઈ ગયું હતું.

વધુ વાંચો: મુખ્યમંત્રી નંદી મહારાજથી માંડ બચ્યા; નિતીન પટેલને ગાય માતાએ ઉલાળ્યા

Rakesh jhunjhunwala airlines Akasa Air 

Akasa Air
Rakesh jhunjhunwala airlines Akasa Air 

આજે સવારે રાકેશ ઝુનઝુનવાલાના અકાળે અવસાનથી અમે ખૂબ જ દુઃખી છીએ.તેમની આત્માને શાંતિ મળે.આવું Tweet Akasa Air દ્વારા કરવામાં આવ્યું હતું.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...