HomeગુજરાતરાજકોટRajkot Update News: જાણો રાજકોટ અને રાજકોટના મહત્વના સ્થાનો વિશે, Rajkot Tourism,...

Rajkot Update News: જાણો રાજકોટ અને રાજકોટના મહત્વના સ્થાનો વિશે, Rajkot Tourism, Rajkot APMC

-

Rajkot Update News: રાજકોટ આજના બજાર ભાવ | Rajkot APMC | aaj na bajar bhav આ શબ્દો ગુગલ પર ખુબ સર્ચ થાય તેવા શબ્દોની યાદીમાં છે. કારણ કે આજના ડિજિટલ યુગમાં આપણે કૃષી પેદાશોના વેચાણના ભાવ ઑનલાઈન જોતા થયા છીએ. ટુંકમાં ખેડૂતો સ્માર્ટ રીતે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે. તેઓ રાજકોટ આજના બજાર ભાવ કે Rajkot APMC aaj na bajar bhav આ રીતે લખી/બોલી સર્ચ કરતા જ તેમને Result (પરિણામ) Mobile (સ્માર્ટફોન) પર મળતા થયા છે. આવી જ રીતે વેબસાઈટ પર આજના બજાર ભાવ બતાવતા રાજકોટના શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (The Agricultural produce market committee – રાજકોટ માર્કેટ યાર્ડ) બાબતે ઊંડાણ પૂર્વક (About Rajkot APMC) માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું.

Rajkot Update News: જાણો રાજકોટ અને રાજકોટના મહત્વના સ્થાનો વિશે Rajkot Tourism Rajkot APMC

Rajkot APMC Bedi Marketing Yard

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (રાજકોટ માર્કેટિંગ યાર્ડ) જેને અંગ્રેજીમાં The Agricultural Produce Market Committee Rajkot (ધ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટિ રાજકોટ) તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1964 થી APMC ની શરૂઆત થઈ હતી જેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી થકી પ્રમુખ, ઉપ-પ્રમુખની નિમણૂંક થતી હોય છે. હાલ ડિસેમ્બર 2021માં ચૂંટાયેલા પ્રમુખ જયેશ બોઘરા અને ઉપ-પ્રમુખ વસંત ગઢીયા છે, જે પહેલા પ્રમુખ ડિ.કે. સખિયા અને ઉપ-પ્રમુખ હરદેવસિંહ જાડેજા હતા. રાજકોટની શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિશે (About Rajkot APMC) ટૂંકમાં માહિતી હોવાથી ખેડૂતો માટે ઉપયોગી બનશે.

Rajkot APMC Phone Number and Address

ખેતર કે વાડી પરથી ખેડૂત સીધો જ રાજકોટ (Rajkot Market yard –APMC) માલ વેચવા માટે આવી શકે છે. જે માટે સરનામું (Rajkot market yard address) ગુગલ પરથી સરળતાથી મળી શકે છે. પરંતુ જેમને નકશા પરથી રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot APMC Map) પરથી શોધતા ન ફાવે તેમના માટે લખેલા એડ્રેસની પ્રથા જ યોગ્ય રહેશે. કારણ કે રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot market yard) સુધી જવા માટે ગુગલ મેપ (Google Map APMC Rajkot) સરળ હોવા છતાં કેટલાક ખેડૂતોને ટેકનિકલી ઓછી માહિતી હોવાથી ગોટાળે ચડી જતા હોય છે. આવા સમયે રાજકોટ શહેરના ટ્રાફિકમાં (Rajkot City Traffic)  ફસાવાનો અને ભારે વાહન (Heavy Vehicle) હોવાથી પરત ફરવામાં કલાકો પસાર થવાનો ભય રહેતો હોય છે.

rajkot apmc market yard bedi contact number

રાજકોટ માર્કેટ યાર્ડ ગુગલ મેપ (APMC on Google Map) પર નીચે મુજબ છે.

છતાં પણ કોઈ પણ રાજકોટ માર્કેટ યાર્ડની પ્રકારની કોઈ પ્રકારની વધારે માહિતી જોઈતી હોય (Rajkot Market Yard Address Information) કે કોઈ મુશ્કેલી લાગે તો નીચે રાજકોટના નવા માર્કેટ યાર્ડ અને જુના માર્કેટ યાર્ડ બંનેના સરનામા છે ત્યાં સંપર્ક કરી શકો છો. સાથે જ ટેલિફોનિક (Telephone) સંપર્ક માટે Office Contact Number પણ છે જેના પર વાત કરી શકાય છે.

1)      Rajkot Marketing Yard

Rajkot Morbi Highway, Main, Marketing Yard, Rajkot, Gujarat 360003

2) Sardar Vallabhbhai Patel Old Market Yard

National Highway 8B, Marketing Yard, Rajkot, Gujarat 360003

Phone number: (0281) 2790001, 2790002, 2790003

Rajkot APMC Goods List

રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ પ્રકારના લીલા શાકભાજી, ધાન્ય, કઠોળ, તેલેબીયા સહિતના પાકનું ખરીદ-વેચાણ થાય છે. વેપારીઓ અને ખેડૂતો માટેનો સેતુ એટલે રાજકોટ એ.પી.એમ.સી. (Rajkot apmc – Market yard) છે તેવું કહી શકાય. જીલ્લામાં મોટાપાયે ખેતી થતી હોય વિવિધ જણસીઓ માટે રાજકોટ માર્કેટ યાર્ડના વિવિધ વિભાગોમાં (Department) ખરીદ-વેચાણની સુવિધા (Facility) કરવામાં આવી છે.

Rajkot APMC Vegetable Price

રાજકોટ APMC (માર્કેટ યાર્ડ)માં Vegetable Price (શાકભાજીના ભાવ) દેશી ભાષામાં બકાલાનો આજનો ભાવ જોવો હોય તો પણ સુવિધાઓ છે. જેના માટે Rajkot APMCના અથવા રાજકોટ આજના બજાર ભાવ ગુજરાતીમાં ગુગલ સર્ચ કરતા જ Aaj no Bajar bhav કે aaj na bajar bhav (આજના બજારભાવ) નું ફટાફટ પરિણામ (Result) સામે આવી જાય છે. વાત કરીએ જો શાકભાજી વિભાગ (Vegetable Price Rajkot) ની વાત કરીએ તો લીંબુ (Lemon, today Lemon mandi rate), બટેટા (Potato, aalu mandi rate today), ડુંગળી સુકી (Dry Onion, Onion mandi rate), ટમેટા (Tomato, Tomato mandi bhav), સુરણ, કોથમરી (Kothmeer), મુળા (Raddish, Raddish mandi bhav), રીંગણા(Brinjal), કોબીજ (Cabbage, Cabbage, mandi rate) , ફલાવર (Cauliflower), ભીંડો (Lady Finger), ગુવાર, ચોળાસીંગ (Choli Shing), વાલોળ, ટીંડોળા, દુધી (Gourd), કારેલા, તુરીયા, પરવર, કાકડી (Cucumber), ગાજર (Carrot, carrot, mandi rate), વટાણા (Peas), તુવેરસીંગ (Tur shing), ગલકા, બીટ (Beet madni rate), મેથી, વાલ (val), ડુંગળી લીલી (Onions Green), આદુ(Ginger, Ginger mandi rates), ચણા લીલા (Gram-green), મરચા લીલા (Green Chilli),  હળદર લીલી (Turmeric Green), લસણ લીલું (Garlic Green, Garlic Green mandi rate) અને મકાઇ લીલી (Corn Green) જેવા શાકભાજી રાજકોટના માર્કેટ યાર્ડમાં વેચાવા માટે આવતા હોય છે. રોજના બજાર ભાવ ખુલે તેને આજના બજાર ભાવ – aaj na bajar bhav કહેવાય તે ભાવ મુજબ APMCમાં ખરીદ વેચાણના સોદા થતા હોય છે.

Tourism of Rajkot City

રાજકોટ શહેરમાં દૂર-દૂર ગામડેથી જણસી ખરીદ-વેચાણ સંદર્ભે આવતા લોકોને સમય મળે તો ફરવા લાયક કેટલાક સ્થળો પર જવુ જોઈએ. રંગીલુ રાજકોટ (Rangilu Rajkot) આમ તો આખુ ફરવા લાયક છે. પણ અહિં ફરવા સાથે જાણવા, સમજવા અને જોવા જેવા કેટલાક ઐતિહાસિક સ્થળોથી માંડી મોર્ડન બાગ-બગીચાઓ પણ છે. જો રાજકોટના (Rajkot History) અને દેશના ઈતિહાસમાં (Indian History) રસ પડતો હોય તો આપના માટે ઘણા સ્થળો શહેરમાં હયાત છે.

List of Historical places in Rajkot City

રાજકોટના શહેરના ઐતિહાસિક સ્થળોમાં મુખ્યત્વે પ્રચલિત સ્થળોની યાદી નીચે મુજબ છે.

1 કબા ગાંધીનો ડેલો – Kaba Gandhi no Delo

kaba gandhi no delo rajkot city tourism gujarati
PC: https://www.gujarattourism.com/

રાજકોટ શહેરમાં (Rajkot City) કબા ગાંધીનો ડેલો (Kaba Gandhi no Delo) પ્રખ્યાત ઐતિહાસિક સ્થળ છે. શહેરની મધ્યમાં ધર્મેન્દ્ર રોડ પર આવેલું આ સ્થળ મહાત્મા ગાંધીની આજે પણ યાદ તાજી કરાવે તેવું છે. આ એજ સ્થળ છે જ્યાં મહાત્મા ગાંધી એ જીવનના શરૂઆતના દિવસો વિતાવ્યા અને ત્યાંથી નજીક આવેલી આલ્ફ્રેડ શાળામાં શિક્ષણ મેળવ્યું. આ સમયે ગાંધીજીના પિતા રાજકોટના દિવાન તરીકે ફરજ નિભાવતા હતા.

આ સ્થળ હાલ સચવાયેલી કલાકૃતિઓ સાથે એક મ્યુઝિમ તરીકે ગાંધી જીવનને દર્શાવતું પર્યટકોની રાહ જૂએ છે. અહિં પ્રવાસીઓ (Tourist) માટે સચિત્ર ગાંધી જીવન જોવાનો લ્હાવો લઈને જાય છે. જ્યારે સામાજિક સંસ્થાઓ વિવિધ પ્રવૃતિઓ ચાલાવી ગાંધી વિચારનો પ્રચાર પ્રસાર કરવાનું સદકાર્ય કરી આ સ્થળને જીવંત રાખી રહ્યા છે. રંગીલા રાજકોટમાં શાંતચીત ગાંધીના આ આશ્રમની મુલાકાત લેવી સહેલાણીઓ (Visitors) માટે સરળ છે.

2 રણજીત વિલાસ પેલેસ – Ranjit Vilas Palace

ranjit vilas palace rajkot city royal family house

રણજીત વિલાસ પેલેસ ગુજરાતના (Gujarat) રાજકોટ શહેરનું ઘરેણું છે તેમ કહી શકાય. વાંકાનેરના  રાજા અમરસિંહજી એ 225 એકરમાં ફેલાયેલો રણજીત વિલાસ પેલેસ (Ranjit Vilas Palace) નું નિર્માણ કરાવ્યું હતુ. રાજકોટના હાથી ખાના વિસ્તારમાં (Address – Palace Rd, Hathi Khana, Vardhman Nagar, Rajkot)આવેલા આ મહેલની અંદર કોઈ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. આ મહેલમાં ડચ, મુઘલ, ગોથિક તેમજ વિક્ટોરિયન આર્કિટેક્ચરના અંશ સમાવેલા જોવા મળતા હોવાનું જાણકારોનું માનવુ છે. ટૂંકમાં કહીએ તો વિવિધ સ્થાપત્ય શૈલીઓ અને કલાથી શણગારેલો છે રણજીત વિલાસ પેલેસ (Ranjit Vilas Palace Rajkot).

3 મહાત્મા ગાંધી મ્યુઝિયમ ભૂતપૂર્વ આલ્ફ્રેડ સ્કૂલ – Mahatma Gandhi Museum

mahatma gandhi museum rajkot city tourism alfred high school

મહાત્મા ગાંધી મ્યુઝિયમ (Mahatma Gandhi Museum) અગાઉ મોહનદાસ ગાંધી વિદ્યાલય, આલ્ફ્રેડ હાઈસ્કૂલ અને કાઠિયાવાડ હાઈસ્કૂલ તરીકે પણ ઓળખાતું હતું. બ્રટિશ શાસન સમયે 17મી ઓક્ટોબર વર્ષ 1853ના રોજ 36 વિદ્યાર્થીઓ સાથે આલ્ફ્રેડ હાઈસ્કૂલની સ્થાપના રાજકોટ ખાતે થઈ હતી.

અત્રે મહાત્મા ગાંધી એ વર્ષ 1887માં અભ્યાસ કર્યો અને સ્નાતક શિક્ષણ મેળવ્યુ હતુ. હાઈસ્કૂલની પ્રવેશ પરીક્ષામાં પાસ થયેલા 38 વિદ્યાર્થીઓમાંથી, ગાંધીજી તેમના મેટ્રિક્યુલેટના વર્ષમાં માત્ર 2 વિદ્યાર્થીઓમાંથી એક હતા.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) તેમજ ગુજરાત ટુરીઝમના સંયુક્ત સંચાલન દ્વારા હાલ અહીં મહાત્મા ગાંધી મ્યુઝિયમ (Mahatma Gandhi Museum) ઉપસ્થિત છે. આ મ્યુઝિયમ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિના કાર્યક્રમ અંતર્ગત 30મી સપ્ટેમ્બર 2018ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યુ હતું.

4 વોટ્સન મ્યુઝિયમ – Watson museum

watson museum rajkot city jubilee Garden historical site

Watson museum (વોટસન મ્યુઝિયમ) સૌરાષ્ટ્રમાં સ્થિત સાત સંગ્રહાલયોમાંનું શ્રેષ્ઠ સંગ્રહાલય માનવામાં આવે છે. મ્યુઝિયમનું સંચાલન ગુજરાત રાજય સરકાર દ્વારા કરવામાં આવે છે. આ મ્યુઝિમમાં જાડેજા રાજપૂતો દ્વારા સ્થાપિત રાજકોટના રજવાડાની કિંમતી વસ્તુઓનો સંગ્રહ પ્રદર્શન માટે રાખવામાં આવેલ છે. જેમાં અમૂલ્ય લેખો, ફોટોગ્રાફ્સ સંદર્ભગ્રંથ, પુસ્તકાલયથી અને અલભ્ય કલાકૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે પણ આ મ્યુઝિમની મુલાકાત લેતા રાજકોટનું રજવાડું યાદ આવે તેવું આ મ્યુઝિયમ છે. મ્યઝિમમાં મુલાકાતીઓ સરળતાથી પ્રવેશ મેળવી શકે છે.

5 રોટરી ડૉલ્સ મ્યુઝિયમ – Rotary Dolls Museum

Rottary dolls museum rajkot city yagnik road

(http://www.rotary3060dolls.org/home.asp)

રોટરી ડોલ્સ મ્યુઝિયમ (RDM – Rotary Dolls Museum) એક અનોખું મ્યુઝિયમ છે. જ્યાં ઢીંગલીઓના માધ્યમથી વિશ્વની વિવિધતા સભર સંસ્કૃતિ અને પરંપરાઓની ઝાંખી જોવા મળે છે. વિશ્વભરની રોટરી ક્લબો એ રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉનને ઢીંગલીઓ દાન મોકલી છે જેને અહિં મ્યુઝિમમાં પ્રદર્શિત કરાઈ છે. આ વિઝનની કલ્પના 2001માં રોટેરિયન દીપક અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી (રોટરી ડોલ્સ મ્યુઝિયમની અધિકૃત વેબસાઈટ પર જણાવ્યા મુજબ).

6 જ્યુબેલી ગાર્ડન – Jubilee Garden

jubilee garden rajkot historical palce tourism

રાજકોટ શહેરમાં Jubilee Garden (જ્યુબિલી ગાર્ડન) એક સુંદર અને ઐતિહાસિક બગીચો છે. વોટસન મ્યુઝિયમ, લેન્ગ લાઈબ્રેરી અને અરવિંદભાઈ મણિયાર હોલ (Cannaut Hall) પાસેનું જ એક સ્થળ હોય લોકો ભાગ્યે જ બગીચાના સ્થળને નજરમાં રાખે છે. ઉપરોક્ત સ્થળો પર આવતા પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત ભાગ્યે જ લેતા હોવા છતાં ત્રણેય સ્થળો પર જવા જ્યુબેલી ગાર્ડન નામ આપે છે.

ટૂંકમાં જ્યુબેલી ગાર્ડન એક સરનામુ (Jubilee Garden Adress) બનીને રંગીલા રાજકોટમાં આંગળી ચીંધવાનું કાર્ય કરતું હોય તેમ જણાય છે. ઉનાળાની ગરમીમાં જ્યુબેલી માર્કેટના (Jubilee Vegetable Market) શ્રમિકોનું આરામ સ્થળ અને ફોટોગ્રાફર માટે સ્ટૂડીઓ (Photography Studio) આવું છે જ્યુબેલી ગાર્ડન.

7 લાલપરી તળાવ – Lalpari Lake

lalpari lake rajkot city tour randarda lake

Lal pari Lake (લાલપરી તળાવ) નું નિર્માણ રાજકોટના પૂર્વ શાસકો દ્વારા વર્ષ 1895 માં કરવામાં આવ્યું હતું. ઈતિહાસ મુજબ લાલપરી તળાવ વિક્ટોરિયા ગોલ્ડન જ્યુબિલી વોટર વર્ક્સનો (Victoria Golden Jubilee Water works) એક ભાગ હતો. આજી નદીની ઉપલી નદીઓમાંની એક નદી લાલપરી છે જેમાંથી લાલપરી સરોવરને પાણી મળે છે. નજીકમાં જ રાંદરડા તળાવ છે ત્યાં પણ મુલાકાત લઈ શકાય છે. 0.9 સ્કેવર કિલોમીટરમાં ફેલાયેલુ નાનકડું આ સ્થળ છે. જ્યા નાની ટેકરીઓ અને સુંદર વૃક્ષો સાથેનો બગીચો જોવા મળે છે.

પક્ષી દર્શન માટે પણ કેટલાક મુલાકાતીઓ લાલપરી તળાવ સુધી પહોંચતા હોય છે. અહિંની આહલાદક ભૂમી કોઈપણનું મનમોહી લે તેવા કુદરતી દ્રશ્યો અને સાથે મધુર પંક્ષીઓ અને કુદરતના કલરવથી ભરપૂર છે. શહેરમાં હોવા છતાં શહેરમાં નહીં હોવાનો અહેસાસ આ સ્થળ પર દરેક પર્યટકને થતો હશે.

8 પ્રદ્યુમન પાર્ક પ્રાણીસંગ્રહાલય રાજકોટ Pardhyuman Park Zoo Rajkot

રાજકોટ માર્કેટ યાર્ડ – Rajkot APMC –  aaj na bajar bhav ની વાત ફરીથી

રાજકોટ માર્કેટ યાર્ડ – Rajkot APMC –  aaj na bajar bhav ની વાત કરતા-કરતા રાજકોટના ઈતિહાસ (Rajkot History), રાજકોટના ટુરીઝમ (Tourism of Rajkot City) અને રાજકોટના ઐતિહાસિક સ્થળો (Historical places in Rajkot City) સુધી સફર કરી વિહંગાવલોકન થઈ ગયુ તેમાં વાચક મિત્રોને કદાચ આનંદ આવ્યો હશે. પરંતુ હવે ફરીથી આનંદ કરવા માટે જરૂરી રૂપિયાના કામની વાત કરી લઈએ.

Cotton price | Aaj na Kapas na bajar bhav

રાજકોટ આજના બજાર ભાવ (Aaj na Kapas na bajar bhav) મુખ્ય વાત જ બજારની એટલે કે વ્યવસાયની છે. ત્યારે સૌરાષ્ટ્રનો કપાસ / રૂ નો (Cotton Price) વ્યવસાય કેમ ભુલાય. સૌરાષ્ટ્રમાં Cotton Mill (કોટન મીલ), Spinning Mill (સ્પિનિંગ મિલ), Ginning Mill (જિનિંગ મિલ) સહિત ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝના રો મટીરીયલ્સનો મોટો ઉદ્યોગ છે.

જે રાજ્યના કપાસ ઉત્પાદન (Cotton Farmers) કરતા ખેડૂતોના કપાસ પેદા કરવાની ક્ષમતાના કારણે વિકસિત બન્યા છે. Cotton Price (કપાસનો ભાવ) ઘટે ત્યારે ઉદ્યોગોને લાભ થાય તેમ વધે ત્યારે ખેડૂતોને લાભ થાય તે સ્વાભાવિક છે. પરંતુ આવુ કમનસીબે રોજ આવુ નથી બનતું અને ખેડૂતોને માર્કેટ યાર્ડમાં (Marketing Yard) કપાસના ભાવ (Cotton Price) મળે તે લેવા પડે છે. પરંતુ આવા સમયે સરકાર ખેડૂતોની સહાય રૂપ થવા માટે સારા ભાવે કોટન (Cotton Price High) ખરીદી કરતી હોય છે. ત્યારે Rajkot APMC (Marketing Yard) યાર્ડમાં વેચાણ કરતા ખેડૂતો સરકારી સહાય માટે સરકા રી કેન્દ્રો પર વેચાણ કરવાનું પસંદ કરતા હોય છે. ત્યારે આજના કપાસના બજાર ભાવ (Aaj na Kapas na bajar bhav) જાણવા માટે ખેડૂતો મોબાઈલ પરથી પણ જાણી શકે છે તે ખુબ સારી બાબત છે. જેથી તેઓ સારા ભાવ હોય ત્યાં અને ત્યારે કપાસ વેચાણ માટે શહેરમાં કે કેન્દ્ર પર જઈ શકે છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...