Homeગુજરાતરાજકોટરાજકોટ LCB એ જેતપુરના મંડલીકપુર ગામની સીમમાંથી જુગાર રમતા 10 આરોપી ઝડપ્યા

રાજકોટ LCB એ જેતપુરના મંડલીકપુર ગામની સીમમાંથી જુગાર રમતા 10 આરોપી ઝડપ્યા

-

સુરેશ ભાલીયા, (Jetpur) : રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. (Rajkot Rural LCB) દ્વારા જેતપુર તાલુકાના મંડલીકપુર ગામની સીમમાંથી જુગારનો અખાડો ઝડપાયો હતો. જેમાં રોકડા રૂપીયા ૭૧,૩૦૦, ૯ મોબાઈલ, ૧ મોટર સાયકલ, ૧ ફોર વ્હીલ મળી રૂ. ૨,૨૯,૩૦૦ ના મુદ્દામાલ સાથે ૧૦ શખ્સો ને ઝડપી લીધા હતા.

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પી. આઈ. વી. વી. ઓડેદરા તેમજ પી.એસ.આઈ. એસ.જે. રાણા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ડાંગર અને પોલીસ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવાએ  બાતમીના આધારે  જેતપુર તાલુકાના મંડલીકપુર ગામની સીમમાં દરોડો કર્યો હતો.

વધુ વાંચો- જેતપુરના બોરડી સમઢીયાળા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું

Jetpur Police એ પકડેલા આરોપી

  1. વિજયભાઈ દેવશીભાઈ રાદડીયા
  2. રાકેશભાઈ વ્રજલાલભાઈ સેજલીયા
  3. ગીરીશભાઈ મનસુખભાઈ રાદડીયા
  4. ધનશ્યામભાઈ ગોવિદભાઈ સેજલીયા
  5. ચંદુભાઈ પોપટભાઈ પાદરીયા
  6. નિલેશભાઈ હરીભાઈ સેજલીયા
  7. ધર્મન્દ્રભાઈ ખીમજીભાઈ સાકરીયા
  8. ભાવેશભાઈ જમનભાઈ પટોડીયા
  9. હીતેશ ઉર્ફ ઈતલો ખેંગારભાઈ સાંસલા
  10. ગોવિદ ઉર્ફ ગોવો રમેશભાઈ રામોલીયા

Rajkot Rural Police એ કબ્જે કરેલો મુદ્દામાલ

રોકડા રૂપીયા ૭૧,૩૦૦ ૯ મોબાઈલ. રૂ.૪૮,૦૦૦, ૧ મોટર સાઇકલ રૂ. ૧૦,૦૦૦, ૧ ફોર વ્હીલ કાર રૂ. ૧,૦૦,૦૦૦, ગંજી પનાના પાના ૫૨ પાના સાથે કુલ રૂ. ૨,૨૯,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી કરી હતી.

વધુ વાંચો- ઓફિસમાં વિદેશ દારૂનો જથ્થો મળતા બેની ધરપકડ: મોરબી

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...