HomeગુજરાતરાજકોટRMCના ફૂડ વિભાગે રાજકોટના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી અને નમૂનાની કામગીરી...

RMCના ફૂડ વિભાગે રાજકોટના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી અને નમૂનાની કામગીરી કરી

-

રાજકોટ ન્યૂઝ : રાજકોટ મહાનગરપાલિકા (RMC) ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે હનુમાન મઢી ચોક, કોટેચા ચોક, રાજનગર વિસ્તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં, આઇસક્રીમ, પ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૩ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

સ્થળ પર ચકાસણી

  1. મુરલીધર ફરસાણ
  2. પારસ સ્વીટ માર્ટ
  3. શક્તિ પાન
  4. ક્રિશ્ના ખમણ હાઉસ
  5. આશુતોષ કોઠી આઇસક્રીમ
  6. ડિલક્સ પાન & કોલ્ડ્રિંક્સ
  7. કિસ્મત રેસ્ટોરન્ટ
  8. કિસ્મત હોટેલ
  9. ઈન્દોરી સ્વાદ
  10. મહાવીર મિલ્ક પાર્લર
  11. સાગર ફરસાણ માર્ટ
  12. યાદવ ફૂડ ઝોન
  13. ઉમિયાજી શોપિંગ સેન્ટર
  14. અંબિકા ફરસાણ
  15. રસિકભાઈ ચેવડાવાળા
  16. કૈલાશ ફરસાણ
  17. જય સીતારામ ટી સ્ટોલ
  18. પટેલ કોલ્ડ્રિંક્સ
  19. શ્રી નાથજી ડેરી ફાર્મ
  20. ગાંધી સોડા શોપ

ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ૪૦ ફૂટ રોડ, ઓમનગર વિસ્તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં, દૂધ, દૂધની બનાવટ, પ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૮ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

  1. મધુવન ડેરી ફાર્મ
  2. ઉમા કોલ્ડ્રિંક્સ
  3. ખોડિયાર સ્વીટ માર્ટ
  4. ખોડલ હોટેલ
  5. રવિ ખમણ
  6. શ્રીજી કોલ્ડ્રિંક્સ
  7. રામેશ્વર ડેરી ફાર્મ
  8. ગાંધી સોડા શોપ
  9. સોમ સોપારી
  10. જય ગોપનાથ સ્વીટ & નમકીન
  11. જાનકી ડેરી ફાર્મ
  12. સુરક્ષા મેડિકલ સ્ટોર
  13. ગુરુકૃપા એજન્સી

નમુનાની કામગીરી

ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કાળા મરી (૧૦૦gm પેક્ડ) :સ્થળ -શીતલ સુપર માર્કેટ -રેસકોર્ષ પાર્ક, બિલ્ડીંગ નં. ૩૭, દુકાન નં. ૧-૬, એરપોર્ટ રોડ, રાજકોટ. શુધ્ધ ઘી (લુઝ): સ્થળ -પોપટ મહેન્દ્રભાઇ જમનાદાસ -મંગળા રોડ, શેરી નં. ૫ ખૂણો, રાજકોટમાંથી ૨ નમૂના લેવામાં આવેલ


Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...